________________
૨૩૫
જો જિણ િભાવે, ચઉન્નિહે સદ્દહાઈ સયમેવ । એમેવ નન્નહ ત્તિય સ, નિસર્ગી' ત્તિ નાય—
૧૮
સ્વયં મેવ
૧૮
જિતેન્દ્રકારા દૃશ્ય પદાર્થાને દ્રવ્યાદિ ચાર પ્રકારથી જાણીને યથા શ્રદ્ધા કરે છે એ નિસર્ગ-રૂચિ સમ્યક્ત્વ છે. એએ ચેવ ઉ ભાવે, ઉવઈટ્ટે જો પરેણ સહુઈ ઉમત્થેણ જિણ વ, ઉવએસરુઇ ત્તિ નાયવ્વા
૧૯
ઉપર કહેલા પદાર્થાને છદ્મસ્થ અથવા સનથી સાંભળીને શ્રા કરે એને ઉપદેશ રૂચિ સમકિત કહે છે. ૧૯
રાગા દાસા માહા, અન્નાણું જસ્સ અવગય હાઇ । આણાએ રેયન્તા, સેા ખલુ આણારુઈ નામ
२०
જેના રાગ, દ્વેષ, મેાહ, અજ્ઞાન દૂર થઈ ગયા છે, એવા મહાપુરૂષોની આજ્ઞાની રૂચિ એ આના રુચિ છે. ૨૦
જો સુત્તમહિજ્જન્તા, સુએણ એગાઈ ઉ સમ્મત્ત' । અંગણ હિરણ વ, સે સુત્તરુઇ ત્તિ નાયવ્વા
૧૧
અભ્યાસ
જે સૂત્રેા અંગ પ્રવિષ્ટ અને અગ ખાદ્ય છે, તેને કરીને સમ્યક્ત્વ પામે છે એને સૂત્ર રૂચિ કહે છે. ૨૧ એગેણ અણુગા”, પયાઇ જે પસઈ ઉ સમ્મત્ત' । ઉદએ વ્ય તેલ્રમિન્દૂ, સેા ખીયરુઈ ત્તિ નાયબ્વે
૧૩
પાણીમાં નાંખેલ તેલના બિંદુની માક જે એક પદથી અનેક પદ્મમાં ફેલાય છે, એને ખીજ રૂચિ સમકિત કહે છે. ૨૨ સે હાઇ અભિગમરુઈ, સુયનાણું જેણ અત્થઓ । એક્કારસ ગાઇ, પગ ફૂવાઓ ય
૨૩
જેણે ગિર અંગ તથા દૃષ્ટિવાદ આદિ પ્રકી શ્રુતને અ સહિત ભણીને સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યાં છે તે અધિગમ રૂચિ છે, ૨૩
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ