SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ કાઇ માની–ધમંડી છે, આવા દુષ્ટ શિષ્યાને હું કયા ઉપાયાથી સુધારું ? ૧૦ સા વિ અન્તરભાસિલ્લા, ઢાસમેવ કુન્નઈ । આયરિયાણં તુ વયણ, પડિલેઈ અભિકખણ ૧૧ શિષ્યને ગુરુજી શિખામણુ આપે તે તે વચમાં ખાલી ઉઠે છે, અને સામે દોષ આપે છે, કાષ્ટ કાર્ય તે ગુરુની વિરૂદ્ધ ખાલે છે. ૧૧ ન સા મમં વિયાણાઈ, નવિ સા મજ્જી દાહિઈ ! નિગયા હેાહિઈ મન્ને, સાહૂ અન્તાo વજ્જૐ ૧૨ ( ક્રુસાધુને ગુરુ ભિક્ષાર્થે જવાનુ કહે છે તા ) કસાધુ કહે છે એ શ્રાવિકા મને ઓળખતી નથી, તે મને ભિક્ષા આપશે નહિ, તે તેા બહાર ગઇ છે. આપ ખીજા સાધુને માકલા, ૧૨ પૈસિયા પલિન્તિ, તે પરિયન્તિ સમન્તએ રાયવિટ્ટિ થ અન્નન્તા, કરેન્તિ ભઊડ અહે ૧૩ જે કામને માટે તેને મેાકલવામાં આવે છે તે કામ કરતા નથી અને જુઠ્ઠું ખેલે છે. અહીં તહીં મા કરે છે અને કામને રાજાની વેઠે સમજે છે અને ભૃકુટિ ચઢાવે છે. ૧૩ વાયા સગહિયા ચૈત્ર, ભત્તપાણેણ પાસિયા । જાયપપ્પા જહા હુંસા, પદ્મમન્તિ સેાદિસિ ૧૪ આચાય વિચારે છે કે મે આને ભણુાવ્યા, મારી પાસે રાખ્યા, આહાર પાણીથી પાળ્યા, પરંતુ જેમ પાંખ આવ્યા પછી પક્ષી હંસ ઉડી જાય છે તેમ આ સ્વેચ્છાચારી થઈ દિરોદિશ ભમે છે. ૧૪ 1 અહુ સારહી વિચિત્તેઈ, ખલે કેહિ સમાગ " મજ્જ દુ}સીસેહિ, અપ્પા મે અવસીયઈ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ ૧૫
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy