SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ બળદ ગાડું લઈ પડે છે, કોઈ બેસી જાય છે, કોઈ સૂઈ જાય છે, કાઈ કુદકે મારે છે, તે કઈ શઠ બળદ ગાય પાછળ દોડવા લાગે છે. ૫ માઈ મુદ્દેણ પડઈ, ક ગ છે પપિહું મયલકખેણુ ચિકુઈ ય, વેગેણુ ય પહાવઈ માયાવી બેલ માથું ઝુકાવી પડી જાય છે, કેઈક ધિત થઈને પાછળ દોડે છે, કઈ મુડદું થઈ પડે છે, તે કઈ જોરથી દોડે છે. ૬ છિન્નાલે છિન્દ સેલિ, હૃદન્ત ભંજએ જુગ સે વિ ય સુસુયાઇત્તા, ઉજહિત્તા પલાયએ ૭ કોઈ દુષ્ટ બેલ દેરી તેડી નાંખે છે, કોઈ દુર્દન્ત-નિરંકુશ બેલ જેતર તોડી નાખે છે, કેઈ બળદ સત્કાર કરતા કરતે નાસી જાય ખલુંકા જારિસા જુજજા, દુસ્સીસા વિ હુ તારિસા ! જોઈયા ધજાણશ્મિ, ભજલ્તી ધિઈદુમ્બલા ૮ આવા દુષ્ટ બેલની માફક કેટલાક શિષ્ય-ચંચળ બુદ્ધિ, દુર્બલ ચિત્તવાળા સાધુઓ ધર્મરૂપી વાહનમાં જોડાયા પછી સંયમનું પાલન ન કરતાં સંયમ ભાંગે છે. ૮ ઈગારવિએ એગે, એગિસ્થ રસગારે સાયાગારવિએ એગે, એગે સુચિરકેહણે કોઈ સાધુ રૂદ્ધિ ગારવ-કીચડમાં, કઈ રસ ગારવમાં, કોઈ સાતાગારવમાં ડૂબે છે, તો કોઈ ક્રોધી બને છે. ૯ ભિકખાલસિએ એગે, એગે એમાણીએ થધે એને અણુસાસમ્મી, હેહિ કારણેહિ ય ૧૦ કઈ ભિક્ષાચરીમાં આળસ કરે છે, તે કેઈ અપમાનસિરૂ છે. ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy