SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ ખલુંકિજં સત્તાવીસમ અન્નયણું આળસુ-ગળિયા બળદ નામનું સત્તાવીસમું અધ્યયન થેરે ગણહરે ગગે, મુણ આસિ વિસારએ આઈને ગણિભાવશ્મિ, સમાહિં પડિસંધએ સર્વ શાસ્ત્ર વિશારદ ગર્ગાચાર્ય સ્થવિર મુનિ હતા. એ ગુણવાન આચાર્ય સતત સમાધિભાવમાં રહેતા હતા. ૧ વહણે વહુમાણસ, કન્સારે અઈવત્તઈ જેગે વહાણસ્મ, સંસારે અઈવત્તઈ જેમ ગાડીમાં સારે બળદ જોડવાથી કાંતાર-વનને સરલતાથી પાર કરાય છે, એમ સંયમમાં જોડાયેલ સાધુ સંસારને પાર કરી જય છે. ૨ ખલું કે જે ઉ એઈ, વિહુસ્મા કિલિસ્સઈ અસમાહિં ચ એઈ, તત્તઓ સે ય ભજઈ ૩ દુષ્ટ-ઠંડા બળદને જોડવાથી, જોડનારને કલેશ થાય છે. એ બળદને મારી મારી થાકી જાય છે, એની ચાબુક તૂટી જાય છે અને દુઃખ ભોગવે છે. ૩ એગં ડસઈ પુમિ, એગ વિશ્વઈ ભિખણું એ ભંજઈ સમિલ, એગો ઉપહપદ્ધિઓ એવા બેલમાં, કઇ બળદની પુંછડીમાં શળ ભોંકાય છે, કેઈ બળદને વારંવાર આર ખાવી પડે છે, કોઈ બળદ જોતર તેડી નાંખે છે, તે કોઈ બળદ ઉન્માર્ગે ચાલે છે. ૪ એગે પડઈ પાસેણું, નિવેસઈ નિવિજજઈ ઉદઈ, ઉફિક સહે બાલગવી એ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy