________________
૨૭.
કિ તવં પડિવજામિ, એવં તથા વિચિન્તએ કાઉસ્સગ તુ પારિત્તા, કરિજજા જિન સંથવું પ૧
હું કેવું તપ કરું? એમ ધ્યાનમાં વિચાર કરીને કાઉસગ્ન પાળે, કાઉસગ્ગ પાળીને જીન સ્તુતિ કરે. ૫૧ પારિયકાઉસ્સગ્ગ, વન્દિત્તાણ તઓ ગુરું તવં સંપડિવજિજજા, કુજા સિદ્ધાણ સંથવં પર
કાઉસ્સગ્ન પાળીને, ગુરૂ વંદીને, તપ સ્વીકાર કરીને સિદ્ધોની સ્તુતિ કરે. પર એસા સામાયારી, સમાસણ વિયોહિયા
તથા અસારસાગર જ ચરિત્તા બહુ જીવા, તિણું સંસારસાગરે
૫૩
ત્તિ બેમિ છે આ રીતે ટુંકમાં સમાચારી કહી, જેને આચરવાથી ઘણા સંસાર સાગર તરી ગયા. પ૩ એમ હું કહું છું.
ઇતિ છવીસમું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ