________________
૨૨૬
પારિસીએ ચઉત્શીએ, કાલ' તુ પડિલેહુિએ ! સજ્ઝાય' તુ ત કુંજજા, અમેાહુન્તા અસજએ
૪૫
ચેાથા પહેારમાં કાળની પ્રતિલેખના કરીને અસયત જીવાને ન જગાડતાં સ્વાધ્યાય કરે. ૪૫
પારિસીએ ચઉષ્ણાએ, વન્દિઊણ તએ ગુરુ' પદ્ધિમિત્તુ કાલસ્સ, કાલ... તુ પડિલેહુએ
૪૬
આ પારસીના ચોથા ભાગમાં ગુરૂને વંદીને કાળનું પ્રતિક્રમણુ કરે. પછી પ્રાત:કાલની પ્રતિલેખના કરે. ૪૬
આગએ કાયવુસશે, સદુખવિમુકખણે । કાઉસ્સગ્ગ તએ કુંજા, સવ્વદુકખવિમાખણું
૪૭
કાઉસગ્ગના વખતે સં દુઃખ વિમાચન કાઉસગ્ગ કરે. ૪૭ રાઈય' ચ અઈયાર, ચિન્તિજ અણપુસે । નાણમિ હૃ...સણ`મિ ય, ચરિત્તમ તવ'મિ ય
૪૮
રાત્રે, દન, ચારિત્ર અને તપમાં લાગેલા અતિચારાનું ક્રમશઃ ચિંતન કરે. ૪૮
૪૯
પાયિકાઉસ્સગ્ગા, વન્દિત્તાણ તમે ગુરુ । રાયં તુ અઈયાર, આલેએજ જહુમ કાઉસ્સગ્ગ પાળીને ગુરૂતે વંદીને પછી અનુક્રમે રાત્રીના અતિચારની આલોચના કરે. ૪૯
પડિકમિત્ત નિસ્સલા, વન્દિત્તાણુ તમે ગુરુ' । કાઉસ્સગ્ગ ત કુંજા, સકખવિમા ખણ
૫૦
પ્રતિક્રમણુ કરીને નિઃશસ્ય થઈ ને ગુરૂને વ'દીને સ` દુઃખ વિમાચન કાઉસગ્ગ કરે. ૫૦
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ