SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ સુધા, વેદના, વૈયાવૃત્ય, ઈર્ષા સમિતિ, સંયમપાલન, પ્રાણરક્ષણ અને છઠું ધર્મચિંતન માટે. ૩૩ નિગ્રો ધિઈમો, નિગ્રન્થી વિ ન કરિજ છહિ એવા ઠાણેહિ કે ઇમેહિં, અણઇક્રમણઈ સે હેઈ ૩૪ નિગ્રંથ અને ધૃતિ માન સાધુ નીચેના છ કારણે આહારાદિ ન કરે, તો તેના સંયમનું ઉલ્લંધન થતું નથી. ૩૪ આયંકે ઉવસગ્ગ, તિતિકખયા બમ્ભચેરગુત્તીસ વાણિયા તવહેલું, સરીરગુણાએ ૩૫ રેગ વખતે, ઉપસર્ગ તિતિક્ષા કાળે, બ્રહ્મચર્યની ગુપ્તિ અર્થે, પ્રાણદયાળે, તપના હેતુ માટે અને શરીર અધ્યાસ તેડવા માટે આહાર-પાણી છોડે તે સંયમનું ઉલ્લંધન થતું નથી. ૩૫ અવસેશં ભણ્યગં ગિઝા, ચકખુસા પડિલેહએ પરમદ્ધજેણુએ, વિહાર વિહરએ મુણી ભિક્ષા માટે, શેષ ભંડપકરણ લઇને ચક્ષુથી સારી રીતે ડિલેહણ કરીને અર્ધા જન સુધી ભિક્ષા માટે જાય ૩૬ ચઉત્થીએ પિરિસીએ, નિખિવિાણ ભાયણું સજઝાયં ચ તઓ ઉજજા, સવભાવવિભાવણું ૩૭ ચોથી પિરસીમાં ભાજનોને (પાત્રાં) મૂકીને સર્વભાવોને પ્રકટ કરનાર સ્વાધ્યાય કરે. ૩૭ પિરિસીએ ચઉભાએ, વન્દિત્તાણ તઓ ગુરું પડિમિત્તા કાલસ્સ, સેજ તુ પડિલેહએ ૩૮ ચેથી પિરસીના ચેથા ભાગમાં સ્વાધ્યાય કાળથી નિવૃત્ત થઈને ગુરૂ વંદન કરીને પછી પથારીની પડિલેહના કરે. ૨૮ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy