SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ઢીલું પકડવું, દૂર રાખવું, ભૂમિ ઉપર રગદોળવું, વચ્ચેથી પકડીને ઝાપટવું, શરીર અને વસ્ત્રને હલાવવું, પ્રમાદ પૂર્વક પડિલેહણ કરવું, શંકિત થઈને ગણવું, આ પ્રતિલેખનના દેણ છે. ર૭ અણ્ણાઈરિપડિલેહા, અવિવસ્થાસા તહેવ યા પઢમં પયં પસવૅ, સેસાણિ ઉ અપસસ્થાઈ ૨૮ ન્યૂવાધિતા તથા વિપરીતતાથી રહિત પ્રતિલેખના રૂપમાં પ્રથમ પદ પ્રશસ્ત છે, બાકીના અપ્રરાસ્ત છે. ૨૮ પડિલેહણું કુન્તો, સિહે કહું કુણઈ જણવયકહું વા દેઈ વ પચ્ચકખાણું, વાઈસમેં પડિઈવા ૨૯ પ્રતિલેખન કરતાં કરતાં વાર્તાલાપ કરે, જનપદ કથા કરે, પ્રત્યાખ્યાન કરાવે, કેને ભણવે અથવા સ્વયં પ્રશ્નોત્તર કરે. ૨૯ પુઢવી-આઉકાએ, તેઉ––વાલ-વણસ્સઈ–તસાણું ! પડિલેહણામસ્તો, છહું પિ વિરાહ હાઈ ૩૦ પ્રતિલેખનમાં પ્રમાદ કરનાર, પૃથ્વીકાય, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ અને ત્રસ કાયની વિરાધના કરે છે. ૩૦ પુઢવી-આઉષાએ, તેઊ–વાઉ-વણસ્મતસાણું પડિલેહણાઆઉત્તે, હું સંરફખએ હાઈ ૩૨ પ્રમાદરહિત થઈને પ્રતિલેખન કરનાર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ કાયનું સંરક્ષણ કરે છે. ૩૧ તઇયાએ પરિસીએ, ભત્ત પાણું ગવેસએ છે છહું અન્નયારા ગએ, કારણમિ સમુદ્રિએ ૩૨ છ કારણેમાં કઈ એક કારણની હાજરીમાં ત્રીજા પહેરે ભોજન પાણીની ગવેષણ કરે. ૩૨ યણ-વૈયાવચ્ચ, ઈરિયાએ ય સંજમએ તહ પાછુવત્તિયાએ, પુણ ધમ્મચિન્તાએ ૩૩ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy