SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ જેવી રીતે ચંદ્રમાની આગળ ગ્રહો અને આદિત્યે અંજલિ જોડીને વંદના અને મનોહર સ્તુતિ કરે છે, એવી રીતે ઉત્તમ ભગવાન કાશ્યપની ઇંદ્રાદિ દેવ સ્તુતિ કરે છે. ૧૭ અજાણુગ જન્નવાઈ, વિજજામાહણસંપયા છે મૂઢા સજઝાયતવસા, ભાસછના ઇવગણે ૧૮ તમે યજ્ઞવાદી બ્રાહ્મણ રાખથી ઢાંકેલ અગ્નિની માફક તત્વથી અનભિજ્ઞ છો, વિદ્યા અને બ્રાહ્મણની સંપદાથી અજ્ઞાન છે અને સ્વાધ્યાય અને તપના વિષયમાં પણ મૂઢ છે. ૧૮ જે લાએ બમભણે વૃત્તા, અગ્નીવ મહિએ જહા ! સયા કુસલમંદિ. તે વયં બૂમ માહણે ૧૯ જેને કુશલ પુષએ બ્રાહ્મણ કહ્યો છે અને જે સદા અગ્નિની સમાન પૂજનિય છે એને હું બ્રાહ્મણ કહું છું. ૧૯ જો ન સજઈ આગન્તુ, પવ્યયઃો ન સોઈ રમાએ અજવણમિ, તે વયં બૂમ માહણે ૨૦ જે સ્વજનાદિમાં આસક્ત નથી અને પ્રવજ્ય લેવામાં બેદ નથી કરતો અને જે આર્યવચનોમાં રમણ કરે છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૦ જાયā જહામિ, નિદ્ધામલપાવર્ગ રાગદાસભાઈયં, તે વયં બૂમ માહણે જેવી રીતે અગ્નિથી શુદ્ધ કરેલું તેનું નિર્મલ છે, એવી રીતે જે રાગ-ઈષ્ય અને ભયથી અતિત-મુક્ત છે તેને અમે બ્રાહ્મણ કહીએ છીએ. ૨૧ તવસિય કિસ દત્ત, અવચિયમંસાણિયું ! સુશ્વયં પત્તનિવ્વાણું, તે વયં બૂમ માહણું રર ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy