________________
સામાયિક ઔર ચતુર્વિશતિ સ્તવ સ્તુતિકા વર્ણન
આલેચના આદિ ગુણ સામાયિક વાળામાં હોય છે આથી સૂત્રકાર આઠમા બોલમાં સામાયિકનું કથન કરે છે–“સામggvi ઈત્યાદિ.
અન્વયાર્થી–તે સામા લાવે ચિત્તિ-મત સામાચિન ત્રઃ વુિં. ત્તિ હે ભગવાન સામાયિકથી જીવ કયા ગુણને પ્રાપ્ત કરે છે? એના ઉત્તરમાં કહે છે કે, સામ સાવકારો વિરહું કય-સામાચિન સાવોવિત્તિર્ગનાપ્તિ સામાયિકથી જીવ સાવદ્યાગથી વિરતિ પ્રાપ્ત કરે છે. રાગ દ્વેષ રહિત બનીને સઘળા જીને પિતાના સમાન સમજવા એનું નામ સમાયિક છે. “સમને અર્થ છે રાગદ્વેષ રહિત થઈને સઘળા માં સ્વાત્માની સમતા અર્થાત સઘળા જી મારા સમાન જ છે” આ પ્રકારની માન્યતા આવા સમત્વની-સમ દર્શનની પ્રાપ્તિ જેને થાય છે એનું નામ સામાયિક છે. એ સમતાભાવ મુક્તિ સુખના કારણભૂત જે સઘળા છમાં સ્વાત્મતુલ્ય દર્શન છે એની પ્રાપ્તિના માટે અનુષ્ઠિત કરાય છે. આ કારણે સારી રીતે ૨નત્રયની પ્રાપ્તિનું નામ સમાય છે જે રીતે દરરેજ શરદકાળના ચંદ્રમાની કળા વધતી જાય છે. એ જ રીતે દરરોજ વિલક્ષણ જ્ઞાનાદિ રત્નત્રયને લાભ થયે તે સમયનું ફળ છે. સમયના ફળવાળા વ્રતને સામાયિક કહેવામાં આવે છે. આ સામયિન સામાયિકથી જીવ સાવદ્યગોથી વિરતિ પ્રાપ્ત કરી લે છે. કર્મબંધના હેતુભૂત જે યોગ હોય છે એનું નામ સાવદ્યાગ છે.
શંકા–સામાયિક અને સાવદ્યગવિરતિમાં જ્યારે કઈ ભેદ જ નથી ત્યારે આપ એવું કેમ કહો છો કે, સામાયિકથી સાવધોગવિરતિને લાભ જીને થાય છે. કારણ કે, સાવદ્યગવિરતિરૂપ જ તે સામાયિક થાય છે. આથી આપના આ કથનથી જે એનામાં કાર્ય કારણ ભાવ થતો હતો તે આથી બની શકતું નથી. કેમકે, કાર્યની પહેલાં કારણ અને કારણુના પછી કર્મ થાય છે. આ રીતે કાર્ય કારણમાં પર્વાપર્યભાવ રહે છે. પરંતુ આ પ્રકારને પૌર્વાપર્ય ભાવ આમાં નથી.
એ શંકાનું સમાધાન આ પ્રમાણે છે-સામાયિકમાં નિરવ ગેનું સેવન થાય છે. આથી સામાયિક નિરવદ્ય ગોના સેવન સ્વરૂપ હોવાથી સાવદ્યાગ નિવૃત્તિરૂપ ફળ એનાથી થાય છે. આ કારણે વૃક્ષ છાયાની જેમ આ બનેમાં
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪