________________
સ્ત્રીને નિર્વાણ યોગ્ય માનવામાં આવેલ નથી. તે આ બધાનાં નિવૃત્તિના માટે સૂત્રકાર કહે છે કે, એ વિવિક્ષિત સ્ત્રીમાં અતિક્રમતિવાળી હોવા છતાં પણ ઉપશાંત મેહવાળી છે એમની રતિલાલસારૂપ મેહપરિણતિ ઉપશાંત થઈ ચુકેલ છે, “નોર શુદ્વારાના” કેટલીક ચિંયે એવી પણ હોય છે કે, જે ઉપશાંત મેહ પરિણતિ હોવા છતાં પણ અશુદ્ધ આચારવાળી હોય છે. પરંતુ જેને મુક્તિ પ્રાપ્ત કરવી છે તે શુદ્ધ આચારવાળી નથી હોતી એવી વાત નથી. પરંતુ શુદ્ધ આચારથી વિશિષ્ટ જ હોય છે. કેમ કે એ પિતાના આચારમાં દેને લાગવા દેતી નથી તથા લાગવાથી પણ એની શુદ્ધિ કરે છે. છે નો અશુદ્ધ શરા” શુદ્ધ બાચાર વિશિષ્ટ હોવા છતાં પણ કેટલીક સ્ત્રી શરીરથી અશુદ્ધ રહ્યા કરે છે. આથી તે નિર્વાણ પ્રાપ્તિની અધિકારિણિ થતી નથી. તે આ શંકાના સમાધાન નિમિત્ત સૂત્રકાર કહે છે કે, આ એકાન્ત નિયમ નથી. કેટલીક સ્ત્રી એવી પરુ હોય છે કે, જે શુદ્ધ આચાર સંપન્ન હોવા છતાં પણ શરીરથી અશુદ્ધ રહેતી નથી. જેનું વજીર્ષભ નારાચ સંહનન હતું નથી એજ અશુદ્ધ શરીરવાળી હોય છે. અને મોક્ષ પ્રાપ્તિના એગ્ય હતી નથી. બધી સ્ત્રીઓ આવી હોય છે એવી વાત નથી. કેટલીક સ્ત્રીઓ શદ્ધ શરીરવાળી પણ હોય છે. “તો રચાયાર્ષિત” શુદ્ધ શરીર હોવા છતાં પણ કેટલીક સ્ત્રી વ્યવસાયથી વજીત હોય છે. અર્થાત્ નિંદિત હોય છે. તે આ પણ નિયમ નથી બની શકતે. કારણ કે, શાકત અર્થમાં શ્રદ્ધાળ હોવાના કારણથી કેટલીક સ્ત્રીએ પરલોક સુધારવામાં વ્યવસાયથી વિહીન બની નથી. આ કારણે એમની પ્રવૃત્તિ પરલોકના નિમિત્ત માટેની જોવામાં આવે છે. “નો અપૂર્વ વિરોધિની” વ્યવસાયવાળી હોવા છતાં પણ કેટલીક સ્ત્રી એવી પણ હોય છે, જે અપૂર્વ કરણની વિધિની નથી હોતી. તે આ વાત પણ એકાન્તતઃ માન્ય નથી થઈ શકતી કારણ કે, કેટલીક સ્ત્રીએ એવી પણ હોય છે જે અપૂર્વ કરણની વિધિની નથી હતી કેમકે સ્ત્રી જાતીમાં પણ અપૂર્વકરણને સંભવ પ્રતિપાદિત થયેલ છે. આથી તે અપૂર્વકરણની વિધિની થતી નથી. “નો નવગુજસ્થાન હિતા” આ પ્રમાણે અપૂર્વકરણ ગુણસ્થાનવાળી હોવા છતાં પણ કેટલીક નવગુણ સ્થાનવાળી હોતી નથી. તે આ આશંકાની નિવૃત્તિને માટે સૂત્રકાર કહે છે કે, આ વાત પણ એકાન્તતઃ નિયમિત નથી. કારણ કે, છઠ્ઠા ગુણસ્થાનથી લઈને નવગુણસ્થાન સુધી અર્થાત્ ચૌદ ગુણસ્થાન સુધી સાતમે, આઠમું, નવમું, દસમું, અગ્યારમું, બામું, તેરમું, ચૌદમું આ નવ ગુણસ્થાન પણ સ્ત્રીઓમાં હિાય છે. આ નવગુણસ્થાનેથી એ રહિત હોતી નથી. અર્થાત્ કેટલીક સ્ત્રી નવ ગુણસ્થાનથી ચુકત પણ હોય છે. જ્યારે એ સ્ત્રી આ પ્રમાણેની હોય છે. તે પછી એ ઉતમ ધર્મની સાધિકા કેમ ન થઈ શકે. સારાંશ આને એ છે કે, તત્તકાળની અપેક્ષાથી પુરૂષની માફક એટલા ગુણ અને સંયમથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪