________________
સમન્વીત સ્ત્રી પણ ઉત્તમ ધર્મની સાધિકા હોય છે. જ્યારે એ ઉત્તમ ધમની સાધિકા અને છે તે કેત્રળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં નિયમથી મેાક્ષ એને પ્રાપ્ત થઈ જાય છે, આ પ્રમાણે અહી' સ્રી મુકિતનું સમર્થન કરવામાં આવેલ છે. | ૫૦ ||
સિદ્ધોં કે સ્વરૂપ કા નિરૂપણ
હવે અવગાહના અને ક્ષેત્રની અપેક્ષા સિદ્ધોનું પ્રતિપાદન કરે છે— અન્વયાય—શેરો શાળાપ્-ઉત્કૃષ્ટાવળાનીચામ્ સૌથી માટા શરીરનુ નામ ઉત્કૃષ્ટ અવગાહના છે. તે પાંચસેા ધનુષ પ્રમાણ હોય છે. આ અવગાહનાથી જે સિદ્ધ થયેલ છે તે ઉત્કૃષ્ટ અવગાહના સિદ્ધ છે. નન્નમામાઢ્ય શાળાÇ—Aધન્ય મધ્યમાાં ૬ ભવવાહનાયાનું એ હાથ પ્રમાણુ શરીર જઘન્ય અવગાહના છે. આ અવગાહનાથી જે સિદ્ધ થયેલ છે તે જઘન્ય અવગાહના સિદ્ધ છે. આ બન્નેના વચ્ચેની જે અવગાહના છે તે મધ્યમ અવગાહના છે. આ અવગાહનામાં જે સિદ્ધ થયા છે તે મધ્યમ અવગાહના સિદ્ધ છે, પત્તું બન્ને ય તિથિં સમુદ્ધં ગામ-ધ્વમ્ બધધ્ધ તિય સમુદ્રે નહે જ આ પ્રમાણે જે મેરૂ ચૂલિકા આદિથી ચારણ ઋદ્ધિધારી મુનિયાને મુક્તિની પ્રાપ્તિ સંભવિત છે. માથી એમને ઉર્ધ્વ સિદ્ધ જાણવા જોઈએ, અધેલેાક પ્રસિદ્ધ જે ગ્રામ આદિ છે તેમાં જેને મુકિત પ્રાપ્ત થાય છે તે અધઃસિદ્ધ છે. અઢીદ્વિપ પ સમુદ્રાત્મક તિરછાલાકમાં જે સિદ્ધ થાય છે તે તિગ્ સિદ્ધ છે આમાંના કેટલાક સમુદ્રમાં મુકિત પ્રાપ્ત છે એ સમુદ્રસિદ્ધ કહેવાય છે કેટલાક નદી આદિના જળમાં મુકિત પ્રાપ્ત કરે છે તે જળસિદ્ધ કહેવાય છે. આજ પ્રમાણે ભૂમિસિદ્ધ પર્વતસિદ્ધ જાણવા જોઈએ. આ અધ તૃતીયદ્વિપ સમુદ્રાત્મક તિર્થંગૂ લેાકમાં એવુ કાઈ પણ સ્થાન નથી કે જ્યાં મુકિત પામવાને નિષેધ હોય. ।। ૫૧ ॥
સ્ત્રી પુરૂષ આદિ અનેક પ્રકારના જીવ સિદ્ધ થાય છે. આધા સિદ્ધોમાં પણ અનેક પ્રકારતા આવે છે. આ કારણે હવે સૂત્રકાર “ કાં કઇ લિંગથી કેટલા સિદ્ધ થાય છે. આ વાતને કહે છે...' સ ચ 2 ઈત્યાદિ !
અન્વયા — પરાળ સમયે-જૈન સમયેલ એક સમયમાં કૃત્રિમ નપુંજ્ઞભુ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૯૩