________________
ન
વચ્ચેાને છેાડવાની વાત કઈ રીતે કઠણ છે ? આ કારણે એ વાત તે માની શકાતી નથી કે, તે વસ્ત્રને છેાડવામાં અસમર્થ છે. જો એમ કહેવામાં આવે કે, ગુરૂના ઉપદેશને ગ્રહણ કર્યા પછી પણ તે વસ્ત્રના પિરભાગ કરે છે તે આની સામે પણ અમેા પૂછીચે છીયે કે, ગુરૂઓએ તેમને ચારિત્રમાં ઉપકારી જાણીને વજ્રના પરિભાગના આદેશ આપેલ છે અથવા બીજા કાઈ કારણને જાણીને વસ્ત્ર પરિભાગ કરવાના ઉપદેશ આપેલ છે. જો કદાચ એમ કહેવામાં આવે કે, ગુરૂઓએ વસ્ત્ર પહેરવાના ઉપદેશ એમને એ માટે આપેલ છે કે, તે ચારિત્રમાં ઉપકારી છે તે પછી એમણે એ ઉપદેશ પુરૂષ ને કેમ ન આપ્યા. જો એમ કહેવામાં આવે કે, એ અખળા છે અને જો નગ્ન રહેતા, પુરૂષ એમના ઉપર ખળાત્કાર કરી શકે છે આથી ચલના વગર ચારિત્રભંગ થવાની તેમાં સંભાવના રહે છે. એથી ગુરૂઓએ તેમને ચારિત્રના ઉપકારી જાણીને ચલ પરભાગની આજ્ઞા આપેલ છે. પુરૂષોને આપેલ નથી. તે પછી આ પ્રકારની માન્યતાથી એ વાત તમારા જ માઢેથી સિદ્ધ થઈ જાય છે કે, વજ્રના ઉપયેગ ચારિત્રના ઉપકારી છે. આના સદ્ભાવથી ચારિત્રના અભાવ સિદ્ધ થતા નથી. “ यत् योपकार न तत् तस्याभावहेतुः यथा घटस्य मृत्पिण्डादि, उपकारि च उक्तरीत्या चारित्रस्य चैम् તસ્માત્ર તત્ ચારિત્રામા હેતુઃ ” આથી જે જેને ઉપકારી હેાય છે તે તેના અભાવના હેતુ થતા નથી. જેમ કે-માટીના પિંડ ઘડાના અલાવના હેતુ બનવાને નથી. આ રીતે ચેલ પણ ચારિત્રના ઉપકારી બને છે. આથી તે એના અભાવના હેતુ બની શકતે નથી. જો “ અન્યથા ’’ આ પક્ષના સ્વીકાર કરવામાં આવે તે એ પણ ઠીક નથી. કેમકે, પદથી એ પક્ષ ઉપસ્થિત થાય છે—શું ચારિત્રના પાલનમાં ચેલ અવરોધક છે ? અથવા ખાધક છે ? જો ઉદાસિન હોય તેા ઉદાસિનનુ તાત્પર્ય એ થાય કે, એ ન તા ચારિત્રમાં સાધક બને છે, કે ન તા એમાં બાધક થાય છે. આથી એ પક્ષ માનવા ચેગ્ય નથી. કદાચ એમ કહો કે, એ ચારિત્રમાં ભાષક છે
r
"" અન્યથા
આ
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૭૫