________________
રતાળુ વાળ ' ઇત્યાદિ!
જ્યારે જીવની મનેજ્ઞ રસમાં આસક્તિ વધી જાય છે ત્યારે તે એરસને ગ્રહણ કરવાની ઈચ્છાથી એ રસ વિશિષ્ટ વસ્તુનું ઉપાર્જન કરે છે. એની પ્રાપ્તિ થવાથી પછી એનું સંરક્ષણ કરે છે પેાતાના નિમિત્ત કે બીજાના નિમિત્ત તેના ઉપયાગ કરે છે. જ્યારે એના વ્યય અને વિયેાગ થઈ જાય છે ત્યારે એમાં તેને દુઃખ થવાથી સુખ કયાંથી મળી શકે? ઉપલેાગ કાળમાં પશુ એનાથી યથાવત્ તૃપ્તિ થતી નથી. આથી એ અવસ્થામાં પણ એ જીવ સુખી થઈ શકતા નથી. ાદ્ણા
""
રસમાં જેને તૃપ્તિ નથી, એના દોષ કહે છે.—લે” ઇત્યાદિ.
જ્યારે પ્રાણી રસમાં અતૃપ્ત બની રહે છે તે એ એની ચાહનામાંજ રાત દિવસ તત્પર રહે છે. જ્યારે એ તેને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે એનામાં એકદમ આસક્ત બની જાય છે. આમાં એની દશા એવી થઈ જાય છે કે, તે બીજાની ખાંડ, ખાજા, ફળ, આદિ વસ્તુઓને પણ વગર આવ્યે ઉપાડી લ્યે છે.૬૮ા तहा · ઈત્યાદિ !
*
રસને અપનાવવારૂપ પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃષ્ણથી વ્યાપ્ત પ્રાણીમાં બીજાની વગર આપેલી વસ્તુનું ગ્રહણ કરવાથી લાભના દોષથી માચાયુંક્ત મૃષા ભાષણ ઘણા પ્રમાણમાં વધી જાય છે અને એ મૃષાભાષણમાં પણ એ અદ્દત્તા જ્ઞાનશીલ વ્યકિત દુઃખથી બચી શકતી નથી. ૫૬ા
“ મોલક્ષ '' ઇત્યાદિ !
એ જીવ ખેડુ ખેલવામાં જ્યારે પટુ અની જાય છે ત્યારે પણ તે એ ભાષણના પહેલાં અને પછીથી તથા એને ખેલવાના સમયે પણુ દુખ થઈને દુઃખદ અવસાન વાળા જ બને છે. અર્થાત મૃષાવાદનું ફળ તેને દુઃખ ભોગવવા રૂપજ મળે છે. આ પ્રમાણે અદત્તને ગ્રહણ કરવા જતાં રસમાં અતૃપ્ત બનેલ એ પ્રાણીને સ’સારમાં કાઈ પણ સહાયક બનતે નથી. આ પ્રમાણે રસાભિ લાષી વ્યક્તિ એનામાં અતૃપ્ત રહેવાના કારણે સુખી ન બનતાં ખરેખર દુઃખિજ બની રહે છે. ૭૦ની
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૯૪