________________
જીવ આ જન્મમાં અનેક વિટબણાઓથી ઘેરાઇને પેાતાના વિનાશથી તથા પર જન્મમાં નરક નિગેાદાદિકની પ્રાપ્તિના કારણે અંતમાં દુઃખી બને છે. આ જન્મમાં પણ તેને કાઈ વિશ્વાસ કરતું નથી. “ એ ચેર છે” આ પ્રકારના અપવાદથી એના કાઈ પણ પક્ષપાતી થતા નથી. બધાથી તિરસ્કૃત થઈ ને નિરા લમ્બ, નિ:સહાય અનેલ એવા એ જીવ સદા દુઃખ અનુભવતા રહે છે. અહી અદત્તાદાન ઉપલક્ષણ હોવાથી મૈથુનનુ' પણ ગ્રહણ થાય છે. તાત્પર્ય એ છે કે, અતૃપ્ત વ્યક્તિ કદી પણ દુઃખથી છુટકારો મેળવી શકતી નથી, એ દરેક સમયે દુ:ખીતજ રહ્યા કરે છે. ।। ૩૧ ॥
આજ વિષયાને ફરીથી કહે છે-“ વાળુ” ઈત્યાદિ !
અન્વયા —વ-વમ્ આ પ્રમાણે વાળુરત્ત(તરણ-જવાનુંયનરમ્ય રૂપમાં અનુરક્ત થયેલા મનુષ્યને જ્યા ં વિષ્ટિ મુદ્ત્તોષિત િિશ્ચત્ પુર્ણ વ્રુત્ત: કાઈ પણ સમયે કેાઈ પણ સુખ કઈ રીતે મળી શકે ? એના માટે તા સદા સદા દુઃખ જ દુઃખ નિર્માણ થઈ ચૂકયુ` હાય છે. કેમકે, ફ્સ જ સુવું निवत्तs तत्थ उवभोगे वि किलिसदुक्खं यस्य कृते दुखम् निवर्तयति तत्र उपयोगेऽपि હેતુ:લમ્ જે રૂપવિશિષ્ટ વસ્તુને મેળવવામાં દુઃખ પ્રાપ્ત થાય છે તેા પછી રૂપ અનુરાગમાં તથા તેના ઉપયેગમાં અતૃપ્તિ જન્ય દુઃખ કેમ ન થાય?
-
અવશ્ય થાય જ.
ભાવા —રૂપની પાછળ બહાવરા અનેલ મનુષ્યને કાઈ પણ સમયે કાંઇ પણ સુખ મળતું નથી. કારણ કે જ્યારે તેને મેળવવામાં જ પ્રાણીને દુ:ખ થાય છે તેા પછી તેને ઉપલેાગ કરવામાં સુખ કયાંથી મળી શકે ? ત્યાં પણ તેના માટે તે। દુઃખ જ દુઃખ રહેવાનું ૫૩રા
-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૮૨