________________
ચનાર્હ છે. આથી જ્યારે પાપકમ આલેાચના છે અને એની વિશેાધિકા જ આલેાચના છે તે પછી આ બન્નેમાં એકરૂપતા કઇ રીતે આવી શકે છે ?
ઉત્તર-અભેદના આરેાપથી આલેાચનાદિક પણ આલેચનાદિ શબ્દથી કહેવાયેલ છે. પાપાદિક આલેચનાદિકાને વિષય છે. તથા આલેાચના આદિક વિષયી છે. પ્રાયશ્ચિત્ત કાને કહેવામાં આવે છે. આના અંગે કહે છે કે, ન મિક્લૢ સમ્મ વરૂ થવું મિક્ષુવતિ સભ્ય જે તપને ભિક્ષુ પેાતાની પાપવિશુદ્ધિના માટે સમ્યગરૂપથી આચરિત કરે છે તેં પાયશ્ચિત્ત ત્રાહિયં-તદ્ પ્રાયશ્ચિત્ત ચાશમ્ તેને પ્રાયશ્ચિત્ત કહેવામાં આવે છે. પાયશ્ચિત્ત તુ વનવિદ્-પ્રાયશ્ચિત્ત સુવાવિષમ્ એ પ્રાયશ્ચિત્ત દસ પ્રકારનાં છે. જે આ પ્રમાણે છે—આલેચના, પ્રતિક્રમણ, તદુલય, વિવેક, વ્યુત્સ, તપ, છેદ, મૂલ, અનવસ્થાષ્ય, પાર'ચિક લાગેલાં પાપને ગુરૂ સમક્ષ શુદ્ધ ભાવથી પેાતાના મુખથી પ્રઢ કરવાં આનું નામ આલેચનાં છે. આટલા માત્રથી જે પાપની શુદ્ધિ થાય છેતે પાપ અલેચ ના છે? લાગેલા પાપનેા પશ્ચાત્તાપ કરીને એનાથી નિવૃત્ત થવુ. અને ફરીથી નવું પાપ ન થઇ જાય એ માટે સાવધાન રહેવું પ્રતિક્રમણ છે. અર્થાત્ અશુભ યેાગમાં પ્રવૃત્ત પેાતાના આત્માને ત્યાંથી હટાવી લઇને શુભયાગમાં સ્થાપિત કરવા આનુ નામ પ્રતિક્રમણ છે. આટલા માત્રથી જ જે પાપની શુદ્ધિ થાય છે . તે પાપ પ્રતિક્રમણાહ છે. ૨, પ્રતિક્રમણાર્હ પાપ ગુરૂના સમક્ષ આલે ચિત થતુ નથી. આલેાચના અને પ્રતિક્રમણ, બન્ને સાથે કરવાં એ મિશ્ર છે. અર્થાત્ ગુરૂની સમક્ષ આલેચના કરીને એમની આજ્ઞાથી મિથ્યા દુષ્કૃત દેવુ એ તદ્રુભય પ્રાયશ્ચિત્ત છે. ૩, અશનપાન આદિ વસ્તુ અકલ્પનીય આવી જાય અને પછીથી માલૂમ પડે ત્યારે એને ત્યાગ કરવા એ વિવેક પ્રાયશ્ચિત્ત છે. આ વિવેક પ્રાયશ્ચિત્તથી કચિત અશુદ્ધ આહાર આદિનું ગ્રહણ થવાથી લાગેલા પાપની શુદ્ધિ એને પરિત્યાગ કરવાથી થાય છે. આ વિવેકા દેષ છે. ૪, એકાગ્રતા પૂર્વક શરીર અને વચનના વ્યાપારાના ત્યાગ કરવા. વ્યુસ છે. વ્યુત્સગથી જે પાપ શુદ્ધ થાય છે તે વ્યુસ છે પ, અનશન આદિત્તું કરવુ એ તપ છે, આ તપ પ્રાયશ્ચિત્તમાં નિવિકૃતિથી લઈને છ મહિના સુધી અનશન આદિ બાહ્ય તપ કરવામાં આવે છે. ૬, દેષના અનુસાર દિવસ, પક્ષ, માસ આદિની પ્રત્રજ્યા ઘટાડી દેવી ખેદ છે. આ પ્રાયશ્ચિત્ત છેાહુ માનવામાં આવેલ છે. છ, જેમાં મૂલતઃ દીક્ષા પર્યાયના છેદ કરવામાં આવે, અને પછી નવી દીક્ષા આપવામાં આવે તે મૂલાહ પ્રાયશ્ચિત્ત છે ૮, એવા ઢાષ ખની જાય કે, જેનાથી સાધુ ઉપસ્થાપનાને પણ ચગ્ય ન રહે, એ સમયે ગુરૂમહારાજ એના માટે જે તપ અનુષ્ઠીત કરવાને માટે કહે એ તપ જ્યાં સુધી કર વામાં ન આવે, ત્યાં સુધી વ્રતમાં સ્થાપિત ન કરવા અને તપ જ્યારે કરી લેવામાં આવે ત્યારે શુદ્ધિ થયા પછી તેમાં સ્થાપિત કરવા એનું નામ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે. ૯, જેનું સેવન કરવાથી જીવ લિંગ, ક્ષેત્ર, કાળ, અને
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૫૪