________________
“a ” ઈત્યાદિ.
અન્વયાથ––નો રૂત્તરિ તવોનો સમાવેજ દિવો–ફર્વારિક તવઃ તત્વ સમાન પવિધમ્ જે ઇરિક તપ છે તે સંક્ષેપથી છ પ્રકારનું છે. વિસ્તારની અપેક્ષા તે ઘણા પ્રકારનું છે. આના છ પ્રકાર આ છે. રેઢિતવો થતો घणोय तहवग्गोय होइ-श्रेणितपः प्रतरतपः धनश्च तथा वर्गश्च श्रेणी शहना म પંક્તિ છે. આ શ્રેણીથી ઉપલક્ષિત જે તપ છે તે શ્રેણીતપ છે. તે ચતુર્થભક્ત આદિના ક્રમથી કિયમણ થતાં થતાં ચરમ તીર્થંકર શ્રી વર્ધમાન સ્વામીના તીર્થમાં છ મહિના સુધી કરવામાં આવે છે. પ્રથમ તીર્થકરના તીર્થમાં આની મર્યાદા એક વર્ષ સુધીની છે. તથા બાવીસ તીર્થકરોના તીર્થમાં આ આઠ મહિના સુધીની છે, શ્રેણિને શ્રેણીથી ગુણિત કરવાથી પ્રતર થાય છે એ પ્રતર તપ છે, ચોથ, ષષ્ઠ, અષ્ટમ, અને દશમ આ ચાર પદેથી યુક્ત શ્રેણી છે. જે આ પદ ચતુષ્ટયાત્મક શ્રેણીને ચારથી ગુણાકાર કરવામાં આવે તો સોળ આવે છે. આ પ્રમાણે ષોડશ પદાત્મક પ્રતર થાય છે. આ તપ આયામ અને વિસ્તારની અપેક્ષા તુલ્ય છે. આની સ્થાપના આ પ્રમાણે કરવી જોઈએ.-પ્રથમ શ્રેણિમાં ચતુર્થભક્ત, ષષ્ટભક્ત, અષ્ટમભક્ત, અને દશમભક્ત, આ ચાર પદને લખવાં જોઈએ. તથા બીજી પંકિતમાં ષષ્ટભકત અષ્ટમભકત, દશમભકત અને ચત ભકતઆ ચાર પદને લખવાં જોઈએ. ત્રીજી પંકિતમાં અષ્ટમભક્ત દશમભકત, ચતુર્થભકત, અને ષષ્ઠભકત, આ ચાર પદને લખવાં જોઈએ. તથા ચોથી પંક્તિમાં દશમભકત, ચતુર્થભકત, ષષ્ઠભકત, અને અષ્ટમભકત, આ ચાર પદોને લખવાં જોઈએ.
શંકા—આ પ્રમાણે લખવાથી પ્રથમ પંકિત જ પુરી થાય છે. બીજી આદિ પંકિત પુરી થતી નથી તે એને કઈ રીતે પુરી કરવી જોઈએ?
તે એને ઉત્તર આ પ્રમાણે છે.-એક આદિને લખીને એની આગળ કમથી ૨-૩-૪ લખવું જોઈએ. આ પ્રમાણે લખવાથી પંકિત પુરી થઈ જાય છે-યથા પ્રથમ પંકિતમાં ૧-૨-૩-૪ એમ લખવું જોઈએ. અહીં ૧-૨-૩-૪થી તાત્પર્ય થથાકેમ ચતુર્થ ભકત, ષષ્ઠભકત અષ્ટમભકત, દશમભકતથી છે. બીજી પંકિતમાં ૨-૩-૪-૧ લખવું જોઈએ ત્રીજી પંકિતમાં ૩-૪-૧-૨ લખવું જોઈએ. જેથી પંકિતમાં ૪–૧-૨-૩ લખવું જોઈએ. આ પ્રમાણે આ છેડશ (૧૬) પદાત્મક પ્રતર તપ સમજવું જોઈએ. ઘન તપ આ પ્રમાણે છે. ૪૪૪૪૪૪૪ ચાર કે (૧૬) અને સેળ કે ચોસઠ (૬૪) આ પ્રમાણે દાન કરવાથી ચતુષ્પષ્ટિ ચસક
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૧૪૧