________________
**
""
આ
'स्त्रीषु गृद्धः એવું સૂચિત થાય છે
કેમકે, વિત્તની વૃદ્ધિ થીએ બન્નેનું ગ્રહણ થાય છે. તથા પદ્મથી તે મૈથુન ક્રિયામાં ખૂબ જ આસક્ત રહ્યા કરે છે. કારણ કે, તે સ્ત્રીને જ સ'સારમાં સારભૂત માન્યા કરે છે. કહ્યું છે કે— सत्यं वच्मि हितं वच्मि, सारं वच्मि पुनः पुनः । ?? अस्मिन्नसारे संसारे, सारं सारलोचना " ॥
46
જે સ્ત્રીમાં આસક્ત હાય છે તે મૈથુન સેવનાર હેાય છે. આ પ્રકારના ખાલ–અજ્ઞાની જીવની શું હાની થાય છે? આ વાત “ ુદ્દો ’’ ઇત્યાદિ, આગળના પદો દ્વારા સૂત્રકાર સ્પષ્ટ કરે છે કે એ માલજીવ તુઓ-દ્વિધા રાગદ્વેષરૂપ અથવા અન્તર’ગ પ્રવૃત્તિ, તેમજ મહિર’ગ પ્રવૃત્તિરૂપ એમ બન્ને પ્રકારથી મજ “મમ્ મલજ્ઞાનાવરણીય સહિત આઠે પ્રકારનાં કર્મોના સંવિળ-સચિનોત્તિ સંચય કર્યો કરે છે. લિપુળાનુ વ–શિશુનાન વ જેમકે અળસીયા જેવા એ ઇંદ્રિયવાળા જીવવિશેષ મટ્વિયંકૃત્તિવામ્ સ્નિગ્ધ શરીરવાળે! હાવાથીમદ્વારથી એ માટીથી રગદોળાએલા રહ્યા કરે છે, તેમજ માટી ખાઈ ને શરીરમાં જ માટી ભરે છે. તેમજ જેવી રીતે ઉદરનુ શરીર બહારથી પણ માટીથી મલીન બનેલુ હાય છે. તેમજ તેજ માટી ખાઈ ને પાછે શરીરમાં ભરે છે. એ રીતે તે અંદર બહાર બન્ને જગાએ ગઢવાડ— મળના જ સંગ્રહ કરે છે. આજ રીતે ખાલ અજ્ઞાની જીવ પણુ રાગ અને દ્વેષ અન્તરંગ અને બહિરંગ વૃત્તિથી જ્ઞાનાવરણીયાદિક રૂપ મળના સ ંચય કરતા રહે છે. આ દૃષ્ટાંતથી સૂત્રકાર એ કહેવા માગે છે કે-જે પ્રમાણે અળસીયુ બહારથી તેમજ અંદરથી પણ માટીથી જ રગદોળાએલુ' હાય છે. અને જ્યારે તે ભીની માટી ચોંટેલા શરીર સાથે બહાર નીકળે છે ત્યારે સૂર્યનાં કિરણા તેના ઉપર પડવાથી તેના શરીર ઉપરની માટી સુકાઇ જાય છે. તે સાથે તેનુ શરીર પણ તરડાવા માંડે છે. અને તેથી ઘણી વેદના તેને ભાગવવી પડે છે. અને અંતે તેને નાશ થાય છે એજ રીતે જે ખાલ અજ્ઞાની જીવ હાય છે તે પણ જ્ઞાનાવર્ષીયાદિક કર્મોના મળથી રગદોળાએલા રહે છે, અને તે કર્મના ઉદય કાળમાં આજ જન્મમાં તરેહ તરેહનાં કષ્ટાને ભાગવતાં ભાગવતાં દુઃખી થતાં નાશ પામે છે. અર્થાત્ મન વચન અને કાયાથી મત્ત બનેલા ખાત્રજીવ ધન અને શ્રી આદિ પદાર્થોમાં આસક્ત બનીને દ્રવ્ય કર્મ અને ભાવ કૅમરૂપી મેલથી સદા મલીન થતા રહે છે. અંતમાં એની દશા અળસીયાંના જેવી થાય છે.-
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૫૭