SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાદિ મેં આસન્ક રહને વાલોં કા કથન કિંચ—“હિં વાછે” ઈત્યાદિ. અન્વયાર્થ–જાહે-વારા આવા અજ્ઞાની જીવ હિંસે-હિંજ હિંસક હોય છે, મુરાવા-પૃષાવાવી મિથ્યા ભાષણ કરનાર હોય છે માજે-માયાથી કપટી હોય છે, -ગુરઃ બીજાના દેને ઉઘાડા પાડનાર હોય છે, દર વિપરીત વેશ ભૂષા આદિ દ્વારા પિતે પિતાની જાતને જુદા જુદા સ્વરૂપમાં બતલાવનાર હોય છે, પુરં જાઉં મુંનમો-સુર માં મુંજાનઃ દારૂ અને માંસ ખાઈપીને ચિં ચં મન્નરુ-તત્ છેઃ રુરિ મન્ચને તે કહેતા ફરે છે કે, આ હિંસાદિક ક્ષિાએ કલ્યાણ કારક છે. ભાવાર્થ—અજ્ઞાની પ્રાણી હિંસાદિક પાપમાં ર પ બનીને પોતે પિતાને ઘણેજ સારો માને છે, અનર્થ તે તેને ઘણે પ્રિય જ હોય છે. વળી તે કહે છે કે, માંસભક્ષણ મદ્યપાન અને કુશીલ સેવનમાં તે કઈ દેષ જ નથી તેલ ધન ઔર શ્રી આદિમેં ગૃદ્ધ બને હુવે કે કર્મ બન્ધ કા વર્ણન શાચણ વયના” ઈત્યાદિ. અન્વયાર્થ–તે અજ્ઞાન પ્રાણી વાચના કયા મે-ચેન ઘણા મત્તઃ શરી રથી અને વચનથી સદા ગવિત રહે છે–જાણે હું જ બળવાન છું, હું જ રૂપવાળો છું આ પ્રકારે ફુલાયા કરે છે. હું મારા વચનથી ભલભલા મનુષ્યોને વશ કરી શકું છું, આ રીતે પિતાની વાણીથી પિતાની પ્રશંસા કર્યા કરે છે–એનું નામ જ વચનથી ગર્વિત થવું એ છે, ઉપલક્ષણથી તે તે મનથી પણ મત્ત બને છેહું જ ધારણા આદિ શક્તિથી સંપન્ન છું એવું માન્યા કરે છે. તથા વિરે જિદ્દે ૨ ત્યિક-વિત્તે શીજુ ૨ : એ બાલજીવ ધનમાં અને સ્ત્રીઓમાં ઘણીજ આસક્તિ રાખ્યાં કરે છે. શિરે પુર” આ પદ અદત્તાદાન અને પરિગ્રહનું ઉપલક્ષક છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૫૬
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy