SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ અન્વયાથ—હામહિં વિત્તજામો-જામે મ્યઃ વિòહામ: મનોજ્ઞ શબ્દાદિક વિષયાથીવિરક્ત ઉત્તત્તિતો-વાચારિત્ર તા તથા સર્વોત્કૃષ્ટ સર્વાં વિરતિરૂપ ચારિત્ર અને ખાર પ્રકારના તપેાના વ્રતવાળા એવા તે તવસ્તી-તવસ્ત્રો તપસ્વી ચિત્ર મુનિરાજ અનુત્તાં સંગમ વાત્તા-અનુસંયમ પાજચિત્રા અતિચાર રહીત હાવાથી સર્વોત્કૃષ્ટ સ વિરતિરૂપ સયમનું પાલન કરીને અનુત્તર િિધરૂં નગો અનુતરાં સિદ્ધિપતિ વતઃ સર્વે લેાકાકાશની ઉપર વર્તીમાન હોવાથી અનુત્તર સિદ્ધિરૂપ ગતીને પામ્યા. ત્તિનેમિ-વૃત્તિત્રવીમિ સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે કે, જમ્મૂ ! મે' જેવું ભગવાન મહાવીર પાસેથી સાંભળ્યું છે એજ પ્રમાણે મેં તમને કહેલ છે. આમાં મારી બુદ્ધિથી કાંઈ પણ કરેલ નથી. ॥ ૩૫ ॥ આ પ્રકારે આ શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની પ્રિયદર્શિની ટીકાના ચિત્ર-સભૂત નામના તેરમા અધ્યયનના ગુજરાતી ભાષાનુવાદ સ પૂર્ણ થયા. ૫ ૧૩।। ચૌદહનેં અઘ્યયનકી અવતરણિકા ઔર નન્દદત્ત-નન્દ પ્રિયાદિ છહ જીવોં કા ચરિત્ર ચાદમા અધ્યયનના પ્રારંભ ચિત્રસ’ભૂત નામના તેરમા અધ્યયનનું વ્યાખ્યાન પુરૂ થયું, હવે આ ઈચ્છુકારિય નામના ચૌદમા અધ્યયનને પ્રારંભ થાય છે. આ અધ્યયનના તેરમા અધ્યયન સાથેના સંબંધ આ પ્રમાણે છે. તેરમા અધ્યયનમાં નિદાન (નિયાણા) અધ સંબંધી દોષ મુખ્ય રૂપથી પ્રગટ કરવામાં આવેલ છે. તદુપરાંત વગર નિદ્રાનથી થનારા ગુણ પણ પ્રસંગત પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આ અ ધ્યયનમાં હવે એ કહેવામાં આવશે કે, મુક્તિનું કારણ નિદાનના અભાવ છે. તથા એ નિદાનના અભાવથી કયા કયા ગુણો ઉત્પન્ન થાય છે. એ સબંધને લઈને આ અધ્યયનને પ્રારંભ કરવામાં આવે છે. જેની પ્રસ્તાવના આ પ્રકારની છે. કોઈ એક સમયની વાત છે કે, મુનિચંદ્ર મુનિરાજની પાસે ગ્રેવલ્લભ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨ ૩૧૦
SR No.006470
Book TitleAgam 30 Mood 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy