________________
હવે આ કથાના સારભૂત સૂત્રના પ્રારંભથાય છે. તે આ પ્રકારે છે— “ જ્ઞાાનિકો ’’-ઇત્યાદિ
અન્વયાથ~~~ા પાન્નિો-જ્ઞાતિપાત્રિતઃ ચાંડાલ જાતિથી પૂર્વ ભવમાં સ’ભૂતના ભવમાં પરાજીત બનેલા એ સંભૂતમુનિએ કૃષિવુમ્મિ નિયાળમ્ કૃત્તિનાપુત્તે નિનમ્ અજાÎત્ હસ્તિનાપુરમાં વંદનાના સમયે ચક્રવતીની સ્ત્રીના વાળના સ્પર્શજન્ય સુખને અનુભવ કરવાના કારણે મારા તપનું ફળ હાય તા “ 'હું આવતા ભવમાં ચક્રવતી થાઉં” આવા પ્રકારનું નિદાન બાંધીને પછીથી મરણ કર્યું. મરણુ કરીને પછીથી તે સભૂતમુનિ પદ્મગુલ વિમાનમાં દેવની પર્યાયમાં ઉત્પન્ન થયા. એ પછી તે જમવુમ્માનો-નુક્ર્માત્ પદ્મગુમ વિમાનથી મ્યુવીને જીજળી હૈં યંમત્તો નવશો-જીરુન્યાં પ્રાન્તઃ ઉત્પન્ન બ્રહ્મરાજાની પત્ની ચુલની રાણીની કૂખે “બ્રહ્મદત્ત” નામે પુત્રરૂપે અવતર્યાં.
ભાવા——પહેલાં કથાથી એ સ્પષ્ટ થયું છે કે, ચિત્ર અને સ ંભૂત એ અને ભાઈ ચાંડાલ જાતિમાં ઉત્પન્ન થયા હતા. શૂદ્ર હાવાને કારણે તે સ્વયં દુઃખી રહ્યા કરતા હતા. કેાઈ નિમિત્ત મળતા એ બન્ને ભાઈ આએ દીક્ષા અંગીકાર કરી અને તપસ્યાના પ્રભાવથી અનેક લબ્ધિના ધારક બન્યા. નમુચિ મંત્રીએ જ્યારે તેમને વિવિધ પ્રકારથી માર મરાવીને હસ્તિનાપુરથી બહાર કઢાવી મૂક્યા ત્યારે તેમણે અપમાનિત થવાને કારણે તેજોલેશ્યાથી નગરમાં અગ્નિ અને ધુમાડો ફેલાવ્યેા. આથી નગરમાં ફેલાયેલા ત્રાસને જાણીને એમને ખમાવવા માટે ખુદ સનત્કુમાર ચક્રવતી પેાતાની શ્રીદેવી રાણીની સાથે ત્યાં આવ્યા. ચક્રવતી એ ધણી આજીજી અને વિનંતી કરી સંભૂતમુનિને પ્રસન્ન કર્યો. રાણીએ પણ એ સમયે ભક્તિના આવેશથી તેમના બન્ને ચરણો ઉપર પેાતાનુ મસ્તક નમાવ્યું. ચક્રવતીની સ્રીરત્ન” રાણીના વાળના અલ્હાદક સ્પર્શ મુનિને સુખદાયક લાગ્યા. આથી સભૂતમુનિએ સ્વયં “ તપના પ્રભાવથી હુ આવતા ભવમાં ચક્રવતી થઈ જાઉં, ” એવું નિદાન કર્યું. પછી ત્યાંથી મરીને તે સૌધ સ્વર્ગમાં પદ્મશુવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. અને ત્યાંથી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૯૧