________________
બ્રાહ્મણની આ વાતને સાંભળીને મુનિએ કહ્યું–
“તો કોઈ નવો ઇત્યાદિ અન્વયાથ–હે બ્રાહ્મણે ! અમારા યજ્ઞમાં તો નો નવો રાફડા-તપઃ રિ નીવડ્યોતિ થાન બહાર અને અંદર તપ એજ અગ્નિ છે. જેમાં અગ્નિ ઈંધણને બાળી નાખે છે એજ રીતે તપ પણ ભાવ ઈંધણરૂપ કર્મોને બાળી નાખે છે. આ જીવ હવન કુંડ છે. કેમકે જીવ જ તપને આશ્રય છે. રોજ સુથા-ચો: યુવા મને યોગ, વચન યોગ, અને કાય વેગ આ ત્રણ યોગ સુવાના સ્થાનાપન્ન છે. કેમકે, એજ યોગ દ્વારા ઘીના સ્થાનરૂપ શુભ વ્યાપાર જે તપ રૂપી અગ્નિને પ્રદીપ્ત કરવામાં કારણ બને છે. એ તપરૂપ અવિનમાં પ્રક્ષિત કરવામાં આવે છે.. સીર વારિસં-ફાઈ કામ આ શરીર જ છે, અગ્નિને પ્રજવલિત કરવા છાણા સ્વરૂપ છે. શરીર હોવાથી જ તપસ્યાનું આરાધન બને છે. આથી જ એ તારૂપ અગ્નિને પ્રજવલિત કરવા છાણાના સ્થાનાપન આ શરીરને કહેવામાં આવેલ છે. મે - બિ gધાંતિ જ્ઞાનાવરણીયાદિક અષ્ટવિધ કમને એ યજ્ઞમાં બાળવામાં આવે છે. આથી તેને ઇંધનના સ્થાનાપન્ન કહે. વામાં આવેલ છે. સંવમળો સંતિ-સંચમયો ફાાનિતઃ સંયમ વ્યાપાર અહીં શાંન્તી છે, કેમકે, સંયમથીજ સઘળા જાને ઉપદ્રવ દૂર કરી શકાય છે. અને એનાથી જીવને શાંતી મળે છે. આ માટે અમે સિf vaઈં-ષિનાં પ્રરાસ્તા ઋષિઓમાં સમ્માનનીય હોમ દુormમિ-ફોમ જુહોમ સમ્યક્ ચારિત્રરૂપ યની આરાધના કરીએ છીએ.
ભાવાર્થ-બ્રાહ્મણના પ્રશ્નને મુનિરાજ આ ગાથા દ્વારા ઉત્તર આપે છે. તેઓ કહે છે કે, હે બ્રાહ્મણેજે યજ્ઞનું વર્ણન કરવામાં આવેલ છે એ યજ્ઞમાં તપ જ અગ્નિ છે, જીવ અગ્નિકુંડ છે, યોગ સવા છે, શરીર છાણાં અને કર્મ ઇંધણ છે. સંયમ ગ શાંતી છે. આ પ્રકારની જીની વિરાધનાથી રહીત એ યજ્ઞ અમે કરીએ છીએ. જે ૪૪
યજ્ઞના વિધિને તેમજ તેને સ્વરૂપને સાંભળીને બ્રાહ્મણેએ નાનના સ્વરૂપને પૂછયું
“જે તે ફુરણ?” ઈત્યાદિ !
અન્વયાર્થ–હે મુનિરાજ ! તે પણ જે-તે દૂર : આપના સિદ્ધાંતાનુસાર જળાશય કયું છે? સંવિતિથે જ તે શાંતિતીર્થ જ તે સ્િ તથા જેમાં સ્નાન કરવાથી પાપ નિવૃત્તિ પૂર્વક શાંતીને લાભ થાય છે, એવું એ તીર્થ આપના મતમાં કયું માનવામાં આવે છે? હૃતિ કો = સર્ચ કાસિ-સ્મિન રાતો જા જ કાર અથવા તમે કઈ જગ્યાએ ન્હાઈને પાપરૂપ રજને પરિત્યાગ કરે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૨૪૪