________________
માલીસથી, અગ્નિના શેકથી તથા ચેાગ્ય દવા દારૂના ઉપચારથી સ્વસ્થ કરી દીધાં. માસ્ત્યિકમહને પણુ રાજાએ પૂછ્યું કે,-માત્યિક, કહે તમારા શરીરમાં કયાં કયાં માર લાગ્યા છે કે જેથી તેના ઉપાય કરવામાં આવે ? માસ્ત્યિકમલ્લૂ જો કે શ્રમથી પીડાઈ રહ્યો હતા તે પણ ગથી “ મને કયાંય ચાટ લાગી નથી ” આવું કહી પોતાની વીરતાનુ પ્રદર્શન કર્યું. અને કહેવા લાગ્યા કે, આ ફૂલડીમલ્લ તે કયા ઝાડનુ મૂરાડીયું કે જે મને હરાવી શકે ? દંભમાંને દંભમાં ઉપચાર ન કર્યાં, ખીજે દિવસે ફરીથી ખન્નેનું મલ્લયુદ્ધ શરૂ થયું. પહેલા દિવસની માફક આજે પણ કાઈની હાર કે જીત ન થઈ. ત્રીજા દિવસે જ્યારે યુદ્ધ થયું તે લહીમલે માસ્ત્યિકમલ્લને પછાડીને દમાગ્યા અને લહીમહૂથી માસ્ત્યિકમલ્લને હાર ખાવી પડી. લહીમલ્લે તેને પછાડી દીધા અને માત્યિકમલ્લુ હારી ગયે.
માત્સ્યિકમલે હારી જતાં રાત્રીના વખતે જ્યારે લહીમલ્ટ સુતા હતા ત્યારે ઈર્ષાને કારણે તેનુ માથું કાપી નાખ્યું. આથી અટ્ટનમા બિચારી દુ:ખિત ખની ત્યાંથી ઉજ્જૈની ચાલ્યા આવ્યેા. તે બુઠ્ઠો તા થઈ ગયા હતા, આથી તેણે મયુદ્ધ કરવાનું છે।ડી દીધું અને પોતાના ઘર આંગણે જ રહેવા લાગ્યા ઘરના માણસેાએ જોયું કે આ બુઢ્ઢો હવે કાંઈ પણ કામ કરતા નથી, ત્યારે તે લેાકેાએ તેની અવગણના કરવા માંડી. આથી અટ્ટનમલ્લના દિલને ભારે આઘાત લાગ્યા. જ્યારે અટ્ટનમલ્લે એ જાણ્યું કે, આ લેકે મારે તિરસ્કાર કરવામાં જ ઉતરી પડયાં છે ત્યારે તે ત્યાંથી કાઇને પણ કહ્યા વગર કૌશાંખી નગરી ચાલ્યા ગયા. ત્યાં પહાંચી તેણે એક વરસ સુધી રસાયણુનું સેવન કર્યું". તેનાથી વૃધ્ધાવસ્થાથી શિથિલ બનેલ તેનુ શરીર ફરીથી તંદુરસ્ત અની ગયું. વળી પાછેા તે ઉજ્જયની નગરીમાં આભ્યા અને રાજાની હાજરીમાં જે મલ્લયુધ્ધ થઈ રહ્યું હતું તેમાં તે સામેલ થયા. તેણે રાજાના જે નિર ગણુ નામના મશહૂર પહેલવાન હતા તેને કુસ્તીમાં હરાવી દીધા. આ નવા આવેલા મળે મારા મહ્ત્વને હરાવી દીધા? એવા વિચાર કરી રાજાએ તેની જરાએ પ્રસંશા ન કરી. જ્યારે લેાકેાએ જોયું કે જ્યારે રાજા તરફથી મૌન છે ત્યારે તેઓ પણ મૌન રહ્યા, તેમણે પણ અટ્ટનમલ્લની જરા પણ તારીફ ન કરી.
અટ્ટનમલ્સે ત્યાંની આ પરિસ્થિતિ જોઇ પક્ષિઓને સંબોધન કરીને કહ્યું હે પક્ષિગણુ! આપ લેાકજ કહે કે અટ્ટનમલ્લે નીર ગણુને પરાજીત કરી દીધા છે. અટ્ટનમલ્લનાં આ વચન સાંભળીને રાજાએ “ અરે ! અટ્ટનમલ પણ મારાજ મલ્લુ છે ’” એવું કહીને તેને ઘણું દ્રવ્ય આપ્યું. અટ્ટનમલના સ્વજનાએ જ્યારે જોયું કે, અટ્ટનમલ્લના રાજાએ ઘણા જ આદરસત્કાર કર્યાં છે, તે તેએ તેની પાસે આવીને તેને મળ્યા અને ઘણા સત્કાર કર્યાં. પેાતાના બંધુએ તરફથી કરાયેલા સત્કારને જોઈને અટ્ટનમલ્લે વિચાર કર્યો કે, જુએ! આ સમયે આ મારા મધુ જનેા દ્રવ્યના લેાભથી મારા સત્કાર કરવામાં જોડાયેલા છે. પરંતુ જે સમયે વળી પાછા નિધન થઈ જઈશ તે સમયે તે જ મારૂં અપમાન
કરવા
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
G