________________
૬ નિમિત્તા” ઈત્યાદિ. અન્વયાર્થ–પ્રથમ વિશ્વામિત્તા-સમર્થ નિરખ્ય આ અનન્તરોત કથનને સાંભળીને હેરાવળોરૂગો-દેતુળનોવિતઃ હેતુ અને કારણ આ બન્ને દ્વારા પ્રેરિત કરવામાં આવેલ નથી તારિણી-વનિ વાર્ષિ નમિ રાજર્ષિએ તો-તતઃ એ પછી વિરું સુકવી-રેવેન્દ્ર ફડું અત્રી દેવેન્દ્રને આ પ્રકારે કહ્યું –
ભાવાર્થ–દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રકારે કહ્યું કે-“મવાર કાનાણાન #ારચિત્તા” આપ પ્રાસાદોને-મહેલોને કરવાવાળા છે-આ પ્રતિજ્ઞા છે. “રામર્ચે સત ક્ષારાત” સામર્થ્યવાળા હોવાથી આપનામાં પ્રેક્ષાવત્તા-સૂક્ષમ બુદ્ધિમત્તા છે. આથી આ હેતુ છે. સામર્થ્યના હોવાથી જે પ્રેક્ષાવાન હોય છે તે પ્રાસાદના કરાવવાળા હોય છે જેમકે ભરતાદિ આ ઉદાહરણ છે. સામર્થ્યના હોવાથી આપ પ્રેક્ષાવાન છે, આ ઉપનય છે, આ માટે આપ પ્રાસાદોના કરવાવાળા છે, આ નિગમનાવાય છે, તથા પ્રાસાદાદિકોના કરાવાયા વિના સામર્થ્ય હોવાની પ્રેક્ષવત્તા આપમાં ઘટીત થતી નથી, આ કારણ છે. આ રીતે પ્રાસાદોને ન કરાવીને આપનું ઘેરથી નીકળવું ઉચિત નથી. આ પ્રકારથી હેતુ અને કારણ બને દ્વારા ઈન્દ્ર નમિરાજષિને સમજાવ્યા ત્યારે નમિરાજલિએ ઈદ્રને આ પ્રકારે કહ્યું. ૨૫
નમિ રાજર્ષિએ શું કહ્યું તે કહે છે-“સંસઘં છુ તે કુળ” ઈત્યાદિ.
અન્વયાર્થ–નો સંસચં–વા સંયભૂ જે મોક્ષના વિષયમાં સંશય કુળઉહતે કરે છે તો સઃ તે મો-મા સંસારમાં વરં–મ પિતાનું ઘર કુળકુરુતે બનાવે છે. કેમકે જે ઘેર જંતુમિકા -દ્વૈત નું રૂછતિ જ્યાં જવાને અભિલાષી હોય છે. તે તલ્થ સારમ્ યુવકન-તત્ર વાર્થ વાતિ ત્યાં પિતાને આશ્રય-ઘર કરે છે.
ભાવાર્થજે મોક્ષના વિષયમાં સંદેહ રાખવાવાળા હોય છે તે સંસારમાં જ રહેવા ચાહે છે એટલે કે રચ્યા-પચ્યા રહે છે. આથી તે ત્યાં પિતાનું ઘર કરે છે એટલે કે સંસારમાં જ પરિભ્રમણ કરે છે, હું તે મેક્ષના વિષયમાં સંદેહવાળ નથી. કેમ કે મેક્ષના તરફ સમ્યગૂ દર્શનાદિક અવધ્ય-અમેઘ હેતું છે, એ મારો નિશ્ચય છે, આ કારણે મેક્ષમાં જવાને અભિલાષી છું. એ કારણે ત્યાં જ શાશ્વત ઘર બનાવવાને અભિલાષી બની પ્રયત્નશીલ થઈ રહ્યો છું. આથી આપે જે કહ્યું છે તે મારાદ્વારા અભિલષિત હોવાથી એમાં સિદ્ધ સાધનતા જ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧૬ ૨