________________
અથવા--જે માગમાં ઘર બનાવે છે તે સદા સંદેહશીલ જ રહ્યા કરે છે. એક ધાર્મિકમાં વિરૂદ્ધ કટીશ્રયનું અવગાહન કરવાવાળા જ્ઞાનનું નામ સંશય છે. “ અહીં મારૂં રહેવાનું થશે કે નહીં ” આ પ્રકારને સંશય એના મનમાં સદાને માટે રહે છે. આથી જે સ્થાનમાં જે જવા ચાહે છે તે ત્યાં જ-પિતાના અભીષ્ટ સ્થાનમાં જ પોતાનું ઘર બનાવે છે. તાત્પર્ય આનું એ છે કે, અહીં અવસ્થાન સંશયાપન્ન છે. આ માટે હું અહીં ગૃહ આદિ બનાવવા ઈચ્છતો નથી. જે મુક્તિ સ્થાનમાં જવા ઈચ્છું છું. ત્યાં જ મારું ઘર બનાવવાની તૈયારીમાં લાગી ગયે છું, આથી એ જ સ્થાને મારા આશ્રયને કરવામાં પ્રવૃત્ત હોવાથી મારામાં પ્રેક્ષવત્તાની ખામી આપ કઈ રીતે કરી રહ્યા છે. અથવા–“રઃ બેવાર ” ઈત્યાદિ રૂપ જે અર્થ આપે પ્રતિબંધિત કરેલ છે. વાસ્તવમાં સિદ્ધ સાધન જ છે. ૨૬
“ચમનિસામિા ઇત્યાદિ.
અન્વયાર્થ––ણીમદ્ન નિમિત્તા અનન્તરોકત એ નમિરાજષિના વચન સાંભળીને જે દેતુજળવોરૂગો-દેતુળનોતિઃ હેતુ અને કારણથી સમજાવવામાં આવેલ તે સાંભળ્યા પછી તે રેવેન્દ્ર દેવેન્દ્ર નહિં રારિરિં–મિ જ્ઞાન નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું--
ભાવાર્થ—–નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રકારે પણ સમજાવ્યું કે, “મોક્ષ સ્થાનં તચમ શાશ્વતણુણાવવાનૂ” મોક્ષસ્થાન ગતવ્ય જાવાયોગ્ય સ્થાન છે કેમ કે, તે શાશ્વત સુખનું સ્થાન છે. જે એવું ન હોત તો તે સ્થાન ગન્તવ્ય પણ ન હોત. જેમ નરકનિગોદ અથવા કટકાકીજું સ્થાન, આ વ્યતિરેક ઉદાહરણ છે, પૂકત પ્રતિજ્ઞા અને હેતુવાકય છે. મોક્ષ એ શાશ્વત સુખનું સ્થાન છે એ ઉપનય, આથી તે ગતવ્ય છે, આ નિગમન વાકય છે, આ પંચાવયવરૂપ વાકય હેતુ છે. મેક્ષમાં શાશ્વત સુખાસ્પદવના વિના ગન્તવ્યતા આવતી નથી, એ અહી કારણ છે. આ પ્રકારે નમિ રાજર્ષિએ ઈન્દ્રને સમજાવ્યું ત્યારે ફરી ઈન્દ્ર આ પ્રમાણે કહેવા લાગ્યા છે ર૭ને
ગામોશે હોમદારે ૨” ઈત્યાદિ.
અન્વયાર્થ–uત્તા-ક્ષત્રિય હે ક્ષત્રિય! ગામો-ગામોષાત્ ધનીકોને મારીને એના દ્રવ્યનું અપહરણ કરે છે એવા સ્ત્રોમëારે જ – ઢોર ચાર ડાકુઓ કે જે gિ -શરિથમેવાન ગાંઠ કાતરવાવાળાને, –ન્ન અને રે –
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨
૧ ૬ ૩