________________
વાળા શેઠે હાંસીનું જે કાંઈ કારણ હતું તે સઘળું પેાતાના પુત્રને કહી દીધુ. અવસર મેળવીને શેઠ પુત્રે પણ જે કાંઈ વાત હતી તે પોતાની પત્નીને કહી દીધી.
સાસુ વહુમાં પરસ્પર જ્યારે કકાસ થયા ત્યારે પુત્રવધુએ સાસુને કહ્યું કે, “ તમે વધુ ન ખેલા, હું જાણુ' છું કે, તમે એ જ છે કે જેણે પેાતાના પતિને કુવામાં ધકેલો દીધેલ, હવે પ્રતિવ્રતા અનેા છે. ’ આ પ્રકારનાં વહુનાં માર્મીક વચનાને સાંભળી સાસુના હ્રદયમાં અપાર દુઃખ ઉપજ્યું અને તે ચેધાર આંસુએ રડવા લાગી, તેણે મનમાંને મનમાં એવા નિશ્ચય કર્યો કે, હવે મારૂ જીવવું ખીલકુલ નીરથ ક છે, વહુએ મારી બધી શાંન ધુળમાં મેળવી દીધી છે. જો મારી આ વાત લેાકેામાં ફેલાઈ જાય તેા લેાકેા શું કહેશે ? આ રીતે વિચાર કરી તે પેાતાના મકાનના બીજા માળા ઉપર પહેાંચી અને ત્યાં જઈ ગળામાં ફ્રાસા નાખી આત્મઘાત કર્યાં.
ધનગુપ્ત જ્યારે ઘેર આવ્યે તે તેણે પેાતાની સ્રીને ન જોતાં વહુને પૂછ્યું, આયુષ્મતી ! તમારી સાસુ કયાં છે ? તેણે હાથના ઈશારાથી કહ્યુ કે, બીજા માળ ઉપર (મેડી ઉપર) છે. ધનગુપ્ત ત્યાં પહાંચ્યા અને જુએ છે તે ગળામાં સે નાખી તે મરી ગયેલ છે. આ રીતે પેાતાની પત્નિની દશા તૈઈ ધનગુપ્તે ખૂબજ મનેામંથન સાથે વિચાર કર્યાં. અને અંતે એ નિય કર્યો કે, પત્નિના જવા પછી હવે મારી શું દશા થશે? ફ્રાંસાથી લટકતી પત્નિને નીચે ઉતારી એ દોરડાના કાંસા પેાતાના ગળામાં નાખી લઈ પોતે પણ અત્મઘાત કર્યાં.
એક તરફ પતિપત્નિ એક જ દેરડાના ફાંસાથી આત્મહત્યા કરી જીવમુક્ત બન્યાં એ સમયે પુત્રે ઘેર આવતાં પેાતાના પિતાને ન જોવાથી પત્નિને પૂછ્યું, પિતાજી કયાં ગયા ? સ્ત્રીએ વાતને બનાવીને કહ્યું કે, માતા-પિતા બન્ને જણાં મારૂં અનિષ્ટ કરવાની વિચારણા કરવા મેડી ઉપર ગયેલ છે. પત્નિની વાત સાંભળી તે મેડી ઉપર ગયા. જોયું તે મા નીચે મરેલી પડી છે, અને પિતાજી ગળામાં ફાંસો લગાડી મરેલી હાલતમાં લટકી રહ્યા છે. આ પરિસ્થિતિ જોઈ તેને ખૂબ દુઃખ થયું, માતા પિતાના વિયેગે તેને પાગલ બનાવી દીધે. અંતે એ બિચારાએ પણ પેાતાના પિતાના ગળામાંથી ફાંસે કાઢી પેાતાના ગળામાં લગાવી આત્મઘાત કર્યો જ્યારે પુત્રવધુએ એ વિચાયુ" કે, “ આ ત્રણે જણા મળી મારી દશા કરવાની ચેાજના ઘડી રહ્યાં હશે. આથી ઉપર જઈ જોઉ તે ખરી કે બધા કેવા વિચાર કરી રહ્યા છે?' આ રીતે ક્રોધના આવેશથી ધમ ધમ કરતી વહુ ઉપર પહેાંચી ને જુએ છે તે સાસુ સસરા મરેલ પડચા છે. અને પતિ પણુ ગળામાં ફાંસા લગાવી મરેલ લટકી રહેલ છે. આ દુર્ઘટનાને જોઈ એના શરીરમાં કપારી વછુટી, ક્રોધ જતા રહ્યો અને શેકથી વિહળ બની ગઈ. વિચાર્યું કે હવે સંસારમાં મારુ કાણુ છે કે જેના માટે આ પ્રાણની રક્ષા કરૂં લેાકેા જાણશે તે શું કહેશે ? આ વિચાર કરી તેણે પોતાના
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૭૬