________________
પતિના ગળામાંથી ફાસ કાઢી પિતાના ગળામાં નાખી મરી ગઈ તે એ સમયે ગર્ભવતી હતી, એના ગર્ભમાં બે બાળક હતાં.
આ દષ્ટાંતથી એ વાત સ્પષ્ટ થાય છે કે, એક વખત પણ કહેવામાં આવેલા મામિક વચનથી છે પ્રાણીઓને કરૂણ આપઘાત કે, આ માટે માર્મિક વચન ન બેલવાં જોઈએ. પિતાના અથવા બીજાના નિમિત્ત તથા બનેના નિમિત્ત અને જયાં પિતાનું કે બીજાનું કેઈ પણ પ્રયોજન ન હોય ત્યાં પર પણ મનુષ્યને સાવદ્ય, નિરર્થક અને માર્મિક વચન બોલવાં ન જોઈએ. (૨૫)
અન્ય કા સંસર્ગ સે હોનેવાલા દોષ કા પરિહાર ઔર બ્રહ્મચારિ કા કર્તવ્ય
આ પ્રકારે પોતાનામાં રહેલ દેનું વર્ણન કરી હવે બીજાના સંસર્ગથી થયેલ દોનું વર્ણન કરે છે. તમને, ઈત્યાદિ.
અન્વયાર્થ–સમસુ-સમજુ લુહારની કેડમાં, માસુ–કાજુ ઘરોમાં, સંત-સંપુ બે ઘરના અંતરાળમાં તથા મા-બાપપુ રાજ માર્ગમાં,
સ્થિg ઢિં- ચા સાઈ એકલી સ્ત્રીની સાથે, નેવ જિ ન સંવે-નૈવ તકેતુ નૈવ ઊભા ન રહેવું અને એનાથી વાતચીત કરવી નહીં.
આ કમાં સમરાદિક ચાર ઉપલક્ષણ છે, એથી એ સમજવું જોઈએ કે, કેઈ પણ સ્થળે જ્યાં સુધી બીજે પુરૂષ સાક્ષીભૂત ન હોય ત્યાં એકલી સ્ત્રીથી અથવા અનેક સ્ત્રીઓ સાથે બ્રહ્મચારીએ બાલવું ન જોઈએ, અને ત્યાં ઉભવું પણ ન જોઈએ. દશવૈકાલિક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે, જે રીતે કુકડાના બચ્ચાને બિલાડીને ભય રહે છે, એ રીતે સ્ત્રીના શરીરનો બ્રહ્મચારીને પણ ભય રહ્યા કરે છે.
આ માટે ભલે પિતાની સંસારીક બહેન હોય, ચાહે પુત્રી હોય, વહુ હોય, અથવા માતા હોય તે પણ એકાંતમાં એમની સાથે બેસવું ઉઠવું કે વાતચિત પણ બ્રહ્મચારીએ કરવી ન જોઈએ. મારા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
99