________________
નિરવધ ભાષા કા ભેદ
हंता गोयमा ! आसइस्लामो तंचेव० जाव न एसा भासा मोसा (भ. १०श. ३उ. ४०३ सूत्र) ભગવાન મહાવીરને ગૌતમ પૂછે છે કે હે ભગવાન ! અમે સુઇશુ, વધું સુઈશું, ઉભા રહિશું, બેસણું, કરવટ ખલજી, ઇત્યાદિક ભાષા તથા આમ ત્રણી આદિ ભાષા શું પ્રજ્ઞાપની ભાષા છે ? આ ભાષા મૃષા નથી?
આમત્રણી આદિ ભાષાઓનાં નામ આ છે−૧ આમન્ત્રણી ૨ આજ્ઞાપની ૩ યાચની ૪ પ્રચ્છની ૫ પ્રજ્ઞાપની ૬ પ્રત્યાખ્યાની ૭ ઇચ્છાનુલેામા ૮ અનભિગ્રહીતા ૯ અભિગૃહીતા, ૧૦ સંશયકરણી, ૧૧ વ્યાકૃતા, ૧૨ અભ્યાકૃતા. આ પ્રકારે ગૌતમ સ્વામીના પુછવાથી ભગવાન ઉત્તર દે છે કે હૈ ગૌતમ પૂર્ણાંકત પ્રકારની ભાષા પ્રજ્ઞા૫નીભાષા છે પરંતુ આ ભાષા મૃષા નથી. આમ ત્રણી વગેરે ભાષાઓના અથ કહે છે.
,,
અમન્ત્રણી—હે સાધેા ! ઈત્યાદિ ! આ કઈ વસ્તુની અવિધાયક અને અનિષેધક હાવાથી,તથા સત્યાદિ ભાષાત્રયના લક્ષણથી રહિત હાવાથી અસત્યાક્રૃષા સ્વરૂપ વ્યવ હાર ભાષા છે. ૧ આજ્ઞાપની-બીજાને કાય માં પ્રવૃત્ત કરાવવાવાળી ભાષા આજ્ઞાપની ભાષા છે. જેમ–આ કા, આ ન કરા, ઈત્યાદિ ! આ ભાષા નિર્દિષ્ટકા માં પ્રવર્તી ક હાવાથી તથા નિર્દોષ વિવક્ષાના સદ્ભાવથી અસત્યાસૃષા સ્વરૂપ છે. ૨ યાચની-“ ભિક્ષાદો ” આ પ્રકારની યાચના સ્વરૂપ ભાષા યાચનીભાષા છે. ૩ પ્રચ્છનીઅવિજ્ઞાત, અર્થાત્ જાણ્યા વગરના વિષયની અથવા “સ ંદિગ્ધ અર્થાત્-સ ંદેહયુકત વિષયને જાણવા માટે જે પૂછવું તે પુનિ ભાષા છે. ૪ પ્રજ્ઞાપની-શિષ્યને ઉપદેશ આપવા સ્વરૂપ જે ભાષા હેાય છે તે જેનાથી તેને અથ ના અવમેધ થાય છે. એનું નામ પ્રજ્ઞાપનીભાષા છે જેમ“ જે હિંસામાં પ્રવૃત્ત અને છે તે અનંત દુઃખના ભાગી થાય છે ” અથવા જે પ્રાણી વધથી દૂર રહે છે તે ભવાભવમાં દીર્ઘાયુ ભાગવે છે તથા શરીરે નિગી રહે છે. ૫ કહ્યુ` છે કે—
66
पाणिहाउ नियत्ता, हवंति दीहाउ या अरोगा य । ઇસ મરૂં પદ્મત્તા, અવળી વીયરાદિ ક
',
II
પ્રત્યાખ્યાની—ગુરુ મહારાજની પાસે યાચના કરનાર શિષ્યને માટે જે નિષેધાત્મક ભાષાના પ્રયત્ર હાય છે તે પ્રત્યાખ્યાની ભાષા છે. જેમ-મર્યાદાથી અતિરિકત વસ્ત્ર અને પાત્રની યાચના કરનાર શિષ્યને ગુરુ મહારાજ કહે છે કે મર્યાદાથી વધુ વસ્ત્ર અને પાત્ર દેવામાં આવતું નથી. (૬) ઈત્યાદિ ! ઈચ્છાનુલામા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
૬૯