SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ મરણના બંધનને છેદીને, સંસાર ભ્રમણના કારણરૂપ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ રૂપી બંધનેને તેડીને જેમાંથી પાછા ફરીને પાછું સંસાર ભ્રમણ કરવું ન પડે એવી સર્વોત્કૃષ્ટ સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરે છે. (21) શ્રી સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે કે-હે જંબૂ! ભગવાન મહાવીરે જેવું કહ્યું છે તેવું જ મેં તને કહ્યું છે. ઈતિ દસમું અધ્યયન સમાપ્ત શ્રી દશવૈકાલિક સૂત્રઃ 2
SR No.006468
Book TitleAgam 29 Mood 02 Dashvaikalik Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages77
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashvaikalik
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy