________________
દંડ-લાકડી આદિ વડે કરી સર્પને છ ંછેડે છે, તે તે પોતાનાં જીવનના નાશ કરનાર હાય છે. તે પ્રમાણે કદાચિત્ યાગ્ય મુનિના અભાવમાં આચાર્ય પદ ઉપર પ્રતિષ્ઠ નાની ઉમરના આચાર્ય ને ખાળક સમજીને તેને તિરસ્કાર કરવા વાળા, જિનમાર્ગના અજાણુ નકકી સંસારમાં જ પરિભ્રમણ કરે છે. (૪)
‘કાશીવિશૌ’ ઇત્યાદિ. એકદમ ક્રોધાયમાન થયેલે સર્પ જીવનના નાશ કરી શકે છે. તેથી વધારે ખીજું કશુંચ બગાડી શકતા નથી, પરન્તુ પૂજ્યપાદ આચા મહારાજની રૂડા પ્રકારે જો આરાધના વિનયપૂર્ણાંક કરવામાં આવે નહી, તે તેમની અશાતના રૂપ અમેધિ-મિત્વથી મુનિને મુકિત મળી શકી નથી અર્થાત્ આચાની અશાતનાથી ખેાધિબીજ-સમ્યકૂના અભાવ થઇ જાય છે, અને ખેાધિના અભાવ થવાથી ચાર ગતિરૂપ સંસાર સાગરના જન્મ-મરણાદિ વિવિધ વિકરાલ ચક્રોમાં ભટકતાં ભટકતાં જન્મ જન્માંતર સુધી દુઃખ ભોગવવાં પડે છે. આશય એ છે કે સર્પના હંશથી એકજ વાર મૃત્યુ થાય છે, પરન્તુ ગુરુની અશાતના કરવાથી વાર વાર જન્મ-મરણના દુઃખા લેગવવાં પડે છે. કારણકે તેને મેક્ષની પ્રાપ્તિ થતી નથી. (૫) ‘નો પાચન' ઇત્યાદિ. જે મનુષ્ય સળગતી અગ્નિમાં પગ મૂકીને ઊભેા થઈ જાય, સર્પને ક્રેષિત કરે, તથા જે જીવવાની ઇચ્છા રાખે છે છતાંય વિષ—ઝેર ખાય, તે તેની જે દુર્દશા થાય છે. તેવી જ દુર્દશા ગુરૂની આશાતના કરવાવાળાની થાય છે. અર્થાત ગુરુની આશાતના, ઉપર આપેલી સર્વ ઉપમાએ પ્રમાણે અનર્થ કરવાવાળી છે. (૬)
વિશેષતા ખતાવે છે.—પિયા ૪ ઇત્યાદિ
સંભવ છે કે-કદાચિત અગ્નિ કેાઇને ખાળે પણ નહિ; ક્રાધાયમાન થયેલેા સર્પ કદાચિત્ કાઈને ડંશ કરે નહી અને મહાન હલાહલ વિષ–ઝેરનું ભક્ષણ કરવા છતાંય કાઈ ઔષધના પ્રભાવે પ્રાણ બચી પણ જાય પરન્તુ ગુરુની અવહેલના કરવાથી જન્મ મરણના દુઃખા કદાપિ પણ મટી સકતાં નથી, અર્થાત્ મેક્ષની પ્રાપ્તિ કદાપિ પણ થાય નહી.
હલાહલ વિષનું સ્વરૂપ એ છે કેઃ “ગાયના આંચળ પ્રમાણે જેના ફળ હાય છે જેના તેજથી આજુ-બાજુના વૃક્ષેા ખળીને ભસ્મ થઇ જાય છે. તેને હલાહલ વિષ–ઝેર કહે છે. આ વિષ કિષ્કિન્ધા, હિમાલય, દક્ષિણ સમુદ્રના કિનારે તથા કાણુ દેશમાં ઉત્પન્ન થાય છે. (૧)
અર્થાત્ અગ્નિ આદિની અપેક્ષાએ ગુરુની આશાતના મહાંન અનનું કારણ છે. (૭)
‘નો ત્રચ’ ઇત્યાદિ. જે પોતાનું માથું મારીને પર્વતને છિન્ન-ભિન્ન કરવા
શ્રી દશવૈકાલિક સૂત્ર : ૨
૪૫