________________
ત્યાર પછી તે કૃણિક રાજા પણ તેજ રીતે ત્યાં આવ્યા કે જ્યાં દેશના પ્રદેશને અંતિમ છેડા હતા, અને મહારાજા ચેટકની છાવણીથી એક જન છે. પિતાની છાવણ નખાવી.
ત્યાર પછી તે બેઉ રાજાઓએ રણભૂમિ સજ્જિત કરી અને યુદ્ધ કરવા ત્યાં આવ્યા. (૪૪)
તevi જે નિg 'ઈત્યાદિ.
ત્યાર પછી તે કૃણિકે તેત્રીસ હજાર હાથી, ઘોડા અને રથ તથા તેત્રીસ કરોડ (તે સમયની એક સંખ્યા) સેનિકનો ગરૂડબૂહ બનાવ્યું અને ગરૂડમૂહ સાથે રણભૂમિમાં રથમુશલ સંગ્રામ કરવા માટે આવ્યા
ચેટક રાજા પણ સતાવન સતાવન હજાર હાથી, ઘોડા, રથ અને સતાવન કરોડ (તે સમયની એક સંખ્યા) સૈનિકે શકટયૂહ બનાવી તેની સાથે રથમુશલ સંગ્રામમાં આવ્યા.
ત્યાર પછી બન્ને રાજાઓની સેના અસ્ત્ર શસ્ત્રથી સજિત થઈ પોત પિતાના હાથમાં પકડેલી ઢાલેથી, ખેંચેલી તલવારથી, કાંધ ઉપર રાખેલા તૂણીરેથી, ચડાવેલા ધનુષ્યોથી, છેડેલા બાણથી, સારી રીતે ફટકારતા ડાબી ભુજાઓથી, છેટે ટાંગેલી વિશાલ ઘટાઓથી, અત્યંત શીઘ્રતાથી બજાવાતા ભેરી આદિ વાજાં ઓથી, સિંહનાદ જેવા કે લાહલથી સમુદ્રની છોળોના જેવા અવાજ કરતી, તથા તમામ યુદ્ધસામગ્રીથી યુક્ત હતી. ત્યાં ભીષણ હુંકાર કરતા કરતા ઘોડેસવારે ઘડેસવારોની સાથે, હાથીવાળાઓ હાથીવાળાઓની સાથે, રથીએ રથીઓ સાથે, પાયદલ લશ્કર પાયદલની સાથે, આ પ્રકારે એક બીજા સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૭૧.