________________
તે તના માઢથી એવાં વચન સાંભળીને રાજા કૃણિક તરત ક્રોધથી આગની જેમ ગરમ થઈ ગયા અને તેણે ત્રીજી વાર તને ખેલાવીને કહ્યું-હે દેવાનુપ્રિય ! વૈશાલી નગરી જા અને ત્યાં જઈ રાજા ચેટકના પાદપીઠને તારા ડાબા પગેથી ઠાકર મારીને ભાલાની અણીથી આ પત્ર દેજે. પત્ર ઇને તુરત ક્રોધિત થઈ જશે અને ક્રાપથી આગની પેઠે ગરમ થઇ ત્રિવલી તથા ભ્રમરને કપાલ ઉપર ખેંચી રાજા ચેટકને આમ કહેજે-૨ મૃત્યુને ચાહનારા–નિ જ ! ખરા પરિણામવાળા મૂર્ખ રાજા ચેટક ! તને કૂણિક રાજા આજ્ઞા દે છે કે-સેચનક ગ ધહાથી અને અઢાર સરવાળા હાર મને આપી દે અને કુમાર વૈહલ્ક્યને મારી પાસે મેકલી દે. અગર જો તેમ નહિ તેા સંગ્રામ માટે તૈયાર થઈ જા. રાજા કૂણિક સેના, વાહન તથા શિબિરની સાથે યુદ્ધ માટે તત્પર થઇ તુરત આવી રહ્યા છે. (૪૨)
રાજા કૂણિકકી દશ કુમારોંસે મંત્રણા
6
તપ એ વૂ ' ઇત્યાદિ.
રાજા કૂણિકના કહેવા પછી તે કૂત રાજાની આજ્ઞાને હાથ જોડી સ્વીકાર કરી અને પહેલાંની પેઠેજ રાજા ચેટકની પાસે આવ્યેા. આવીને હાથ જોડી જય વિજ્ય શબ્દથી વધાવી આ પ્રકારે કહ્યું કે-હે સ્વામિન્! આ મારી તરફ્ના વિનય છે. અને હવે જે રાજા કૂણિકની આજ્ઞા છે તે કહું છું. એમ કહીને પોતાના ડાખા પગથી રાજા ચેટકના સિંહાસનની પાસે રહેલા પાદપીઠને ઠાકર મારી દે છે તથા કાપથી લાલચેાળ થઈ જઈ ભાલાની અણીથી પત્ર આપીને કૂણિકના સ ંદેશા સંભળાવે છે–રે મૃત્યુને ચાહનારા નિર્લજ્જ, ખરાખ પરિણામવાળા મૂર્ખ રાજા ચેટક ! તને કૂણિક રાજા
શ્રી નિરયાવલિકા સૂત્ર
૬૬