________________
આ સાંભળી રાજા કૂણિકે ચેલ્લના દેવીને આ પ્રમાણે કહેવા માંડયુ વ્હે માતા ! આ રાજા શ્રેણિક જે મારા ઘાત ચાહે છે અને મારૂં મરણુ તથા મધન ચાહવાવાળા છે તથા મારા મનને દુ:ખ દેનારા છે. તે મારા ઉપર અત્યંત સ્નેહ તથા અનુરાગથી અનુરક્ત કેમ હાઇ શકે ?
કૃણિકના આ પ્રકાર કહેવાથી ચેલ્લના દેવીએ તેને કહ્યું:——
હે પુત્ર! સાંભળ—જ્યારે તું મારા ગાઁમાં આવ્યા ત્યારથી ત્રણ મહિના પૂરા થતાં મને એવી જાતના દાહઃ (તીવ્ર ઇચ્છા ) ઉત્પન્ન થયા કૅ——
તે માતાને ધન્ય છે કે જે પેત્તાના પતિના ઉદરલિ માંસને તળુ ભૂજીને માદરાની સાથે ખાતાં પોતાના દહદ સંપૂર્ણ રીતે પૂરા કરે છે. હું પણ જો રાજા શ્રેણિકનું ઉદરવિલનું માંસ ખાઉં તે બહુ સારૂં થાય આ પ્રકારના દોહદ થવાથી હું દિનરાત આર્તધ્યાન કરવા લાગી અને દાદ પૂરા ન થવાથી સુકાઈને પીળી પડી ગઇ. જ્યારે તારા પિતાને આ ખબર દાસીએ દ્વારા જાણવામાં આવી ત્યારે તેમણે મારા મોઢેથી મારા દોષદનું વૃત્તાંત સાંભળીને તે અભયકુમાર દ્વારા પરિપૂર્ણ કર્યો. દાઢ પૂરા થયા પછી મેં વિચાર ોં કે આ ખાળકે ગર્ભ માં આવતાંજ પાતાના પિતાનું માંસ ખાધું તે જન્મ લઇને તેા ખખર નહુિ કે તે શું કરશે ? માટે આ ગર્ભ ના કાઇ પણ ઉપાયથી નાશ નાશ ન થઇ શકયા અને તું પેદા થયા. તાશ જન્મ મારફત એકાંત સ્થાન–ઉકરડે ફેંકાવી દીધા. પછી આ શ્રેણિકને ખબર પડી. તેમણે તારી તપાસ કરી અને તને ગાતીને રાજા મારી પાસે લાવ્યા. તેમણે તારા પરિત્યાગ કરવા માટે મને બહુ ઠંકે। આપ્યા અને મને સાદ આપીને કહ્યું કે આ બાળકનું સારી રીતે પાલન પોષણ કરા. ' તું ઉકરડે પડયા હતા ત્યારે તારી આંગળીના આગલા ભાગને કુકડા કરડયા હતા જેથી તને બહુ વેદના થતી હતી અને તું તે કષ્ટથી દિવસ રાત અહુ રડયાજ કરતા હતા તે સમયે તારા પિતા તારી કપાયેલી આંગળીને પેાતાના મેામાં લઇ પરૂ અને લેહી જે
શ્રી નિરયાવલિકા સૂત્ર
કરી નાખું. પણ તે ગર્ભના
થયા પછી મેં તને દાસી હકીકતની તારા પિતા રાજા
૫૪