________________
શ્રેણિક બન્ધન
તણ તલ્સ ઇત્યાદિ. પછી એક સમય પૂણિક કુમાર રાત્રિના પાછલા પહેરમાં વિચાર કરવા લાગ્યા કે શ્રેણિક રાજાનું રાજ્ય શાસનરૂપ પ્રતિબંધ હોવાના કારણે સુખ-પૂર્વક રાજ્યલકમીનો ઉપગ હું કરી શકતો નથી. માટે મને ઉચિત છે કે આ શ્રેણિક રાજાને કોઈ પણ રીતે બંધનમાં નાખી દઉં અને હું પિતે રાજા બનીને રાજ્ય લક્ષ્મીને ઉપભોગ કરું. એમ વિચાર કરી રાજાનાં છિદ્ર જેવા મંડ. શ્રેણિક રાજાનું કઈ છિદ્ર દૂષણ અને મર્મ હાથ ન આવવાથી એક સમય કાલ આદિ દશ કુમારને પિતાના ઘરમાં બેલાવી સલાહ કરવા લાગ્યું. કહ્યું કે–આપણે રાજાના કારણથીજ રાજયશ્રીને ઉપભોગ કરી શક્તા નથી. આથી કઈ પણ રીતે રાજાને બંધનમાં નાખી આપણે રાજ્ય, રાષ્ટ્ર, સેના, વાહન, ખાને, કોઠાર તથા દેશ એના અગીયાર ભાગ કરીને આપણે પોતેજ રાજ્યશ્રીને ઉપભેગ કરીએ. આ વાતને બધા કુમારેએ સ્વીકાર કરી લીધો. પછી એક સમય તક જોઈને કૃણિકે રાજા શ્રેણિકને બંધનમાં નાખી દીધો અને રાજ્યાભિષેક કરાવી પિતે રાજા બની બેઠા. (૩૭)
શ્રી નિરયાવલિકા સૂત્ર
૫ ૨