________________
"
કૃણિકકી અંગૂલિ વેઠના
સરળ તરલ ’ ઈત્યાદિ.
,
એકાંત ઉકરડી ઉપર નાખી દીધેલ તે છેકરાની આંગળીના આગલા ભાગને કુકડા કરડી ગયા જેથી તેની આંગળી પાકી ગઈ તથા તેમાંથી વારવાર લેાહી અને પરૂ વહેવા લાગ્યું. આથી તેને બહુ વેદના થતી હતી અને આ સ્વરથી રૂદન કરતા હતા
તેના આર્તનાદ સાંભળી રાજા તેની પાસે આવતા અને બાળકને ઉપાડીને તેની આંગળી પેાતાના માંમાં લઇને ઝરતાં લોહી અને પરૂને ચુસી–ચુસીને ચુકી નાખતા હતા જેથી તે બાળકની વેદના ઓછી થતી હતી. અને તે શાંત (રડતા બંધ) થઈ જતા હતા. જ્યારે જ્યારે તે ખાળક વેદનાથી તડફડવા લાગતા ત્યારે ત્યારે રાજા શ્રેણિક આવીને તેની વેદના તેજ રીતે શાંત કરતા હતા.
કૃણિકકા નામકરણ
બાદ માતા પિતાએ ત્રીજે દિવસે તે બાળકને ચંદ્ર સૂર્યનાં દર્શન કરાવ્યાં. પછી મારમે દિવસ માટા ઉત્સવથી તે ખાળકનું નામ પાડતાં ખેલ્યા કે–ઉકરડો ઉપર નાખી દીધેલા અમારા આ ખાલકની આંગળી કુકડાના કરડી ખાવાથી કુણિત (સંકુચિત) થઈ ગઈ તેથી આ બાળકનું ગુણનિષ્પન્ન ( ગુણ દર્શાવતું ) નામ ‘ કૂણિક ’રાખવું જોઇએ. આવું વિચારી માતા પિતાએ તેનું નામ ‘કૂણિક’ રાખ્યું. (૩૫) 'તળું તત્ત્વ' ઇત્યાદિ.
<
નામકરણ પછી કૂણિકનાં કુલપર પરાનુસાર ઉત્સવ-વિવાહ આદિ કાર્ય મેઘકુમાર સમાન થયાં. શ્વશુરના તરફથી આઠ-આઠે દહેજ વસ્તુ આવી અને ઉત્તમ મહેલમાં પૂર્વ પુણ્યાપાર્જિત મનુષ્યસમંધી પાંચ ઇંદ્રિયાના સુખના અનુભવ કરવા લાગ્યા. (૩૬)
શ્રી નિરયાવલિકા સૂત્ર
૫૧