________________
તપળ ર ઇત્યાદિ.
પછી રાણી પેાતાના પ્રમાસમાં નિષ્ફલ જવાથી અસાસ કરવા લાગી ખેદ યુક્ત થઈ અને ધારેલું કાર્ય આમ વિશ્ર્વ થવાથી પાતે અસમર્થ થઈ અને આધ્યાનવશ દુ:ખી થઈને ગર્ભનું પાલન કરવા લાગી. તથા નવ માસ વીત્યા પછી સુકુમાર અને સુંદર પુત્રને જન્મ આપ્યા. (૩૩)
ચેલનાકો શ્રેણિકકા ઉપાલમ્ભ
"
'સત્ત્વ સૌને ’ ઈત્યાદિ.
ણિક જન્મ
પછી રાણીના મનમાં એવા વિચાર ઉત્પન્ન થયા કે—આ બાળકે ગર્ભ માં આવતાંજ માપની દરવલીનું માંસ ખાધું જો માટા થતાં સમર્થ બનશે તે ન જાણે અમારા વશના કયા પ્રકારે નાશ કરશે. આથી મને ઉચિત છે કે આને એકાંત સ્થાન જયાં કાઈ જોઇ ન શકે એવા ઉકરડા ઉપર ફેંકાવી દેવા. એવા પેાતાના મનમાં વિચાર કરી દાસીને ખેલાવી, અને તેને કહ્યું હે દેવાનુપ્રિયે ! આને સતાડીને લઇ જા અને એકાંત ઉકરડે નાખી દે.
આવી રીતે ચેલના રાણીની આજ્ઞા થતાં દાસીએ તે બાળકને હાથ વડે ઉપાડીને અશોકવાટિકામાં જઈને એકાંત સ્થાનમાં ઉકરડે ફેંકી દીધા. તે બાળક બહુ તેજસ્વી હતા આ કારણે તેનાથી અકવાટિકા પ્રકાશયુક્ત અની ગઈ. પછી રાજા શ્રેણિકના જાણવામાં કાઈ રીતે આવ્યું કે રાણી ચેટ્ટનાએ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૪૯