________________
અઠારહ દેશકી કાસિયાઁ
આવી રીતે અનેક દેશમાં ઉત્પન્ન થનારી દાસીએ ઇંગિત, ચિંતિત, પ્રાર્થિતને જાણવા વાળી હતી.
• ઈંગિત ’ ના અર્થ નેત્ર, સુખ, હાથ તથા આંગળી આદિના ઇશારાથી અભિપ્રાયને જાણવા.
· ચિતિત ’હૃદયના ભાવને અનુમાનથી સમજવા.
• પ્રાર્થિત ’–અભિલષિત ( ઇચ્છા જેની હાય તે) અનુમાનથી જાણવું.
એવી દાસીએની સાથે અંત:પુરરક્ષક પુરૂષવૃંદી તથા અનેક દેશના ઉત્પન્ન થનારા દાસસમૂહથી ઘેરાયેલી અંત:પુરથી બહાર નીકળીને ભવનના સભામંડપમાં જે ઠેકાણે ધાર્મિક રથ હતા ત્યાં જઇ રથમાં બેઠી. પછી પેાતાના સઘળા પરિવારની સાથે ચંપા નગરીના મધ્ય રસ્તામાં થઈને જ્યાં પૂર્ણ ભદ્રં ચૈત્ય હતા ત્યાં પહોંચી. તથા તીર્થંકરાનાં છત્રાદિ અતિશયાને જોઇને પોતાના રથને ઉભે રાખી નીચે ઉતરી અને પછી પેાતાના સઘળા પિરવાર સાથે પાંચ અભિગમ-પૂર્ણાંક જ્યાં ભગવાન બિરાજતા હતા ત્યાં પહોંચીને વિધિપૂર્વક વંદના-નમસ્કાર કર્યો તથા સપરિવાર ભગવાનની સમ્મુખ માથું નમાવીને વિનયપૂર્વક અજજલ પુટને (જેડેલા હાથને) લલાટ પર રાખી ઊલી રહીને સેવા કરવા લાગી. (૧૭)
ધર્મકથા
‘તળ સમને” ઇત્યાદિ. ખાદ મેાક્ષગામી શ્રમણ ભગવાન્ મહાવીર સ્વામીએ કાલી મહારાણીને લક્ષ્ય કરી વિશાલ પરિષદમાં ધર્મકથા કહી. ધર્મ કથાનું વિશેષ વર્ણન જાણવા માટે જીજ્ઞાસુએએ અમારી બનાવેલી પાલÇા સૂત્રની ગર પલંગીવની નામની ટીકામાં જોઇ લેવું જોઇએ.
6
નવ' શબ્દથી અગાર અનગાર ઘર્મની શિક્ષામાં તત્પર શ્રાવક તથા શ્રાવિકાને ભગવાનની આજ્ઞાના આરાધક સમજવા II ૧૮ ૫
શ્રી નિરયાવલિકા સૂત્ર
૪૦