________________
तुल्यस्वया कोऽपि न भूतलेऽस्मिन् सर्वं समक्षं त्वयि दृष्टमेतत् ॥ १ ॥
અર્થાત્——હૈ સમ્યક્ત્વધારી પરોપકારી રાજન્ તમા ધન્ય છે, તમારા જેવા પુણ્યવાન અટલ સમક્તિધારી આ પૃથ્વી ઉપર ખીજા નથી. જે સમ્યક્ત્વધારીના ગુણ હોય છે તે બધા તમારામાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. (૧)
ફ્રી પણ
સમ્યકત્વ પ્રશંસા
सम्यक्त्वं विमलं परं दृढतरं यद्वर्णितं तावकं,
હે રાજન્! દાન દેવું, ગરીમ ઉપર ક્યા રાખવી, જિનવચનનાં રહસ્યને देवेन्द्रेण ततोऽधिकं त्वयि सदा तद् भूपते ! राजते । दानं दीनदयालुता जिनवचोमर्मज्ञता साधुता,
धर्मैकप्रियता गुरौ विनयिता देवेऽनुरागस्तथा ॥ २ ॥
જાણવું, સજ્જનત્તા રાખવી, ધર્મમાં અદ્વિતીય પ્રેમ, ગુરૂજનની સાથે વિનય તથા વીત્તરાગ દેવમાં અનુરાગ, ઇત્યાદિ જે તમારા દૃઢતર સમ્યક્ત્વના નિર્મળ ગુણ ઈંદ્રે વર્ણન કર્યાં છે તેનાથી પણ વધારે તમારામાં સાક્ષાત્ માજીદ છે. (૨)
આ પ્રકારે રાજાની પ્રશંસા કરતા થકા દેવાએ દેવદર્શન અમેાઘ હાય છે, એ ભાવથી પ્રસન્ન થઈ તેમનામાંથી એક દેવ રાજાને હાર અને બીજો દેવ એ માટીના ગાળા ભેટ આપે છે. પછી તે એક પેાતાના સ્થાને ગયા તથા રાજા પેાતાને સ્થાને આવ્યા. પછી રાજા શ્રણિકે દેવે આપેલા હાર ચેલના મહારાણીને આપ્યા તથા બેઉ માટીના ગાળા નંદા મહારાણીને આપ્યા. નંદાએ પણ · પતિએ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૨૭