________________
જમ્મૂકાપ્રશ્ન
‘નળ મતે’ ઇત્યાદિ. હે ભદત! ભગવાન મહાવીર પ્રભુએ નિરયાવલિકાથી માંડીને વૃષ્ણુિદશા સુધીનાં ઉપાંગેાના પાંચ વર્ગ કહ્યા તેમાં ભગવાને નિરયાવલિકાનાં કેટલાં અધ્યયન કહ્યાં છે? શા
શ્રી સુધર્મા સ્વામી શ્રી જમ્મૂ સ્વામીને કહે છે :- :— વ લટ્ટુ’ ઇત્યાદિ. હું જંબૂ ! શ્રમણ યાવત્ માક્ષપ્રાપ્તિ ભગવાને નિરયાવલિકાનાંદશ અધ્યયન કહ્યાં છે. એ દશ અધ્યયનનાં નામ આ પ્રકારનાં છે:~
(૧) કાલ, (૨) સુકાલ, (૩) મહાકાલ, (૪) કૃષ્ણ, (૫) સુકૃષ્ણ, (૬) મહાકૃષ્ણ, (૭) વીરકૃષ્ણ, (૮) રામકૃષ્ણ, (૯) પિતૃસેનકૃષ્ણ તથા (૧૦) મહાસેનકૃષ્ણ,
‘કાલી' આદિ શબ્દોથી તેના સંબંધી અર્થમાં ‘અણ’ પ્રત્યય કર્યો છે, જેથી કાલી મહારાણીના પુત્ર કાલકુમાર કહેવાય છે. તેનું ચરિત્રપ્રતિમાધક અધ્યયન પણુ કાલ-અધ્યયન નામથી પ્રસિદ્ધ છે. આ પ્રકારે બધાં અધ્યયનની ચેાજના સમજવી જોઇએ ! છતા
જમ્મૂ સ્વામીએ સુધર્મા સ્વામીને વળી પૂછ્યું-ના મંત્તે' ઇત્યાદિ હે ભદત, એ દૃશ અધ્યયનોમાં પ્રથમ—કાલકુમાર અધ્યયનના ભગવાને શું અર્થ કહ્યો?
અહીં સત્ર શ્રમણ આદિ પદોનું વારંવાર ઉપાદાન કર્યું છે, તે ભગવાનની અતિશય ભકિત સૂચનાર્થ છે. અથવા વાય ભેદથી પુનરૂકિત દોષ ન સમજવા જોઇએ અથવા ભગવાનના ગુણ્ણાનું વારંવાર સ્મરણુ કરવાથી ભબ્યાની ખીજા વિષયથી મનેાવૃત્તિના નિરાધ થઇ જાય છે, ઉપાદેય વિષયમાં સાવધાન થવા માટે ક્રી ફરી તે શબ્દોનું ઉચ્ચારણ કર્યું છે અર્થાત્ તેના તે શબ્દો વારંવાર શ્રવણ કરવાથી ઉપાદેય વિષયમાં ચિત્ત શ્રદ્ધાળુ થઈ જાય છે. (૮)
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૮