________________ મહાસતી શી જ્ઞાતીવા દવામી તથા શ્રી પ્રેમકુવરવા રવામાં અને સેવાપરાયણ થી સમgવા રવા અહીં બિરાજે છે. (9). વાંકાનેરને આ પરમ ઉદાર મહાપાર્મિક શ્રી જૈનસંઘ સદા વિજયશાળી છે. આ જૈનસંધ શુદ્ધ સ્થાનકવાસી ધર્મમાં નિરત છે તથા સમ્યક્ત્વ ભાવથી યુક્ત છે. અર્થાત તત્ત્વ અને અતત્વરૂપી દૂધ અને પાણીના વિવેચનમાં હંસ સમાન છે. અને આ સંઘ સર્વ પ્રાણીઓનો હિતકારક છે. (10). જેમની દેવ, ગુરૂ તથા ધર્મમાં હમેશાં ભક્તિ છે તથા સદાચારમાં રૂચી છે એવાં શ્રાવક અને શ્રાવિકાઓ આ નગરમાં ઘેરઘેર વિદ્યમાન છે. (11). ઇતિ નિરયાવલિકા આદિ પાંચ સૂત્રોની સુન્દરધિની ટીકાને ગુજરાતી અનુવાદ સમાસ. मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमः प्रभुः / सुधर्मा मङ्गलं जम्बूर्जनेधर्मश्च मङ्गलम् // IIIમશ://amiliamond LINEવા!! IITની IPS, italillliIIIMININE ! સમામિતું શાસ્ત્રમ્ | શ્રી નિરયાવલિકા સૂત્ર 144