________________
શાસ્ત્ર પ્રશસ્તિ
પ્રશસ્તિ કાઠિયાવાડ પ્રાન્તમાં વાંwાનેર નામે એક નગર છે. તીર્થંકર પરંપરાથી ગામેગામ વિહાર કરતા કરતા આ નગરમાં આવીને વિક્રમ સંવત ૨૦૦૩ માં મેં આ સુંafધની નામની ટીકા રચી. (૧૨)
ભવ્યોની ઉપકાર કરવાવાળી આ ટીકા અષાઢ (ગુ. જેઠ) વદિ પાંચમ બુધવારે સમાપ્ત થઈ. (૩).
આ ટીકાની સમાપ્તિ વખતે જે ઉત્તમ સાધુ અને ઉત્તમ સાધ્વીઓ હતી. તેમનાં નામ ગુણવૃદ્ધિ માટે કહું છું (૪).
આ સંસારમાં ઘણા નિર્મલ અને ઉત્તમ જૈન સંપ્રદાય છે. તે સંપ્રદાયમાં ઢવી સંગવા આકાશમાં ચન્દ્ર ની પેઠે દેદીપ્યમાન છે. (૫).
આ લીંબડી સંપ્રદાયમાં શાન્ત તથા મન અને ઇન્દ્રિયને સંયમથી દમન કરવાવાળી કૃતી અર્થાત પંડિત પ્રવર મુનિશ્રી વેરાવઢાઢી મહારાજ છે જે ગુણો વડે ગુરૂના ઉચ્ચપદના ઉત્તરાધિકારી છે; તથા આ મુનિવર સ્વ=આત્મા અથવા જૈન આગમનાં તત્વોને નિરૂપણ કરવામાં પ્રવીણ છે. એ પ્રમાણે તેઓ પિતાના તેજ વડે દેદીપ્યમાન છે. (૬).
વળી બીજા મુનિ કે જે ગુણે વડે અભિરામ (સુન્દર) છે તથા ગુણેના પ્રચારમાં સર્વદા મંડ્યા રહે છે તથા જેમણે સાંસારિક બધી કામનાઓનો ત્યાગ કર્યો છે એવા મુનિરાજ ગુલ્લવતામ-રામા (સ્ત્રી) ને છોડીને પણ “મ' આવાં નામથી શોભી રહ્યા છે. અર્થાત્ બીજા રામ મુનિ છે. ત્રીજા વિશ્વગુનિ છે. (૭).
હવે મહાસતીઓનાં નામ કહે છે –
અહીં સાધ્વીઓ હમેશાં પાંચ મહાવ્રત ધારણ કરતી વિચરે છે. તેમાં પ્રથમ મહાસતીનું નામ પ્રવર્તિની સાર૪વર્લ્ડ હવામી છે. બીજી સતીનું નામ શ્રીનોવવા જવાનો તથા ત્રીજી સતીનું નામ હોવાના સ્વામી છે. આ ત્રણ થાણાં સ્થિરવાસ બિરાજે છે. (૮).
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૪૩