________________
સુધર્મા સ્વામી કહે છે:
હૈ જમ્મૂ ! શ્રમણ ભગવાન મહાવીરે વૃદિશાના પ્રથમ અધ્યયનના ભાવ ખા પ્રકારે કહ્યા છે. (૩).
વૃષ્ણુિદશાનું પ્રથમ અધ્યયન સમાપ્ત
માયનિ આદિ ૧૧ કુમારોંકા વર્ણન
આવી રીતે ખાકીના અગીયાર અધ્યયનને પણ સંગ્રહણી ગાથાને અનુસરીને જાણવા જોઇએ. અગીયારે અધ્યયનમાં ન્યૂનાધિક ( વધતા ઓછા ) ભાવથી રહિત વર્ણન જાણવું જોઈએ.
સુધર્મા સ્વામી કહે છે—
હૈ જમ્મૂ ! ભગવાનની પાસે મેં જેવું સાંભળ્યું એવું તને કહું છું. (૩). બારમું અધ્યયન સમાપ્ત.
વૃષ્ણુિદશા નામના પાંચમા વર્ગ નિરચાવલિકા નામના શ્રુતસ્કન્ધ (ઉપાંગ સમાપ્ત ).
સમાપ્ત સમાપ્ત,
નિરયાવલિકા ઉપાંગમાં એક શ્રુતસ્કન્ધ છે. પાંચ વર્ગ છે. પાંચ દિવસમાં આના ઉપદેશ અપાયો છે. આના ચાર વર્ગમાં દશ-દશ ઉદ્દેશ છે. પાંચમા વર્ગમાં આર ઉદ્દેશ છે.
ઇતિ નિરયાવલિકા સૂત્ર સમાપ્ત.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૪૨