________________
તળું તપ્ત ઇત્યાદિ.
ત્યાર પછી તે સામિલ બ્રાહ્મણ ઋષિની સામે મધ્યરાત્રિને વખતે એક દેવતા પ્રગટ થયા. પછી તે દેવે સામિલ બ્રાહ્મણને આમ કહ્યું:—હૈ પ્રત્રજીત સોમિલ બ્રાહ્મણ ! તારી આ પ્રવ્રજ્યા દુષ્પ્રવ્રજ્યા ( દેોષવાળી ) છે. એ પ્રકારે તે દેવની દ્વારા એ ત્રણ વાર કહેવામાં આવતાં છતાં પણ તે સેામિલ તે દેવતાની વાતના આદર કરતા નથી કે નથી તેના તરફ ધ્યાન પણ દેતા. પણ એકદમ મૌન થઈ જાય છે. ત્યાર પછી તે સામિલ બ્રાહ્મણથી અનાદર પામેલા દેવ જે આજુથી આવ્યા હતા તે માજુએ ચાલ્યા ગયે.
ત્યાર પછી વલ્કલવસ્ત્રધારી તે સામિલ સૂર્યોદય થતાં કાવડ ઉપાડી પેાતાના ભડ ઉપકરણ લઇને કાષ્ઠમુદ્રાથી પાતાનું માઢું ખાંધીને ઉત્તર દિશા તરફ પ્રસ્થાન કરે છે.
પછી તે સેામિલ બ્રાહ્મણ બીજે દિવસ અપરાતું કાલના છેલ્લા પહેારમાં ( સાંજે ) જ્યાં સપ્તપર્ણ વૃક્ષ હતું ત્યાં આવ્યે. અને સપ્તપર્ણની નીચે પેાતાની કાવડ રાખીને વેદી મનાવે છે. અને જેવી રીતે અશેાક વૃક્ષની નીચે તેણે કર્યો હતાં તેવાંજ બધા કાંકરી અન્તે તેણે હવન કર્યા અને કામુદ્રાથી પેાતાનું માઢું આંધી મૌન થઈ રહેવા લાગ્યા. પછી તે સામિલ બ્રાહ્મણની સમક્ષ મધ્યરાત્રિને વખતે એક દેવ પ્રગટ થયા અને આકાશમાં ઉભા રહી અશાકવૃક્ષની નીચે જેમ પહેલાં તે સામિલ બ્રાહ્મણને દેવતાએ કહ્યું હતું તેવી જ રીતે વળી ક્ીને કહ્યું. પરંતુ તે સેામિલ બ્રાહ્મણે તે દેવતાની વાત ઉપર કાંઈ પણ ધ્યાન ન આપ્યું. સાંભળ્યું ન સાંભળ્યું કરીને ખિલકુલ ચુપ થઈ રહ્યો. તે દેવતા અંતર્ધ્યાન થઈ ગયા. પછી વલવસ્ત્ર ધારી તે સામિલ બ્રાહ્મણે પાતાની કાવડ લીધી અને કાષ્ઠમુદ્રાથી પેાતાનું માઢું ખાંધે છે, ત્યાર પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને ચાલવા માંડયું.
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૦૦