________________
સf સે રોજિ ઈત્યાદિ.
ત્યાર પછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિએ દ્વિતીય ષક (વેલા) નું પારણું આવતાં પૂર્વોક્ત પ્રકારે બધાં કર્મો કર્યા તથા છેલ્લે આહાર કર્યો. વિશેષ એ છે કે
દક્ષિણ દિશામાં મહારાજ યમ, પરલેક સાધક માર્ગમાં પ્રસ્થિત મિલ બ્રાહ્મણની રક્ષા કરે. તે દિશામાં જે કંદ, મૂળ, ફલ, કુલ વગેરે હોય તે લેવાની આજ્ઞા આપો” એમ કહીને દક્ષિણ દિશામાં જાય છે. એ જ પ્રકારે પશ્ચિમ દિશામાં મહારાજ વરુણ, પરલોક સાધક માર્ગમાં પ્રસ્થિત સેસિલ બ્રાહ્મણ ઋષિની રક્ષા કરે. વગેરે પૂર્વોક્ત વિધીથી પશ્ચિમ દિશામાં જાય છે. પછી ઉત્તર દિશામાં જવા માટે એજ પ્રકારે મહારાજ શ્રવણ (કુબેર) ની પ્રાર્થના કરી અને ઉત્તર દિશામાં ગયે. આવી રીતે તેણે પૂર્વ આદિ ચારે દિશાઓની પેઠે ચારે વિદિશાઓ (પૂર્ણ) માં પણ પૂર્વોક્ત વિધિનું આચરણ કર્યું અને પછી આહાર કર્યો.
ત્યાર પછી એક વખત અનિત્ય જાગરણ કરતાં કરતાં તે સમિલ બ્રાહ્મણના હૃદયમાં એવા પ્રકારને આધ્યાત્મિક વિચાર ઉત્પન્ન થયે કે હું વારાણસી નગરીને રહેવાવાળે અત્યંત ઊંચા કુળમાં જન્મેલો સોમિલ નામને બ્રાહ્મણ ઋષિ છું. મેં ઘણાં ઘણાં વ્રત કર્યો તથા યજ્ઞ વગેરેથી માંડી યજ્ઞ સ્તંભ ખેડવા સુધી કર્મ કર્યો. ત્યાર પછી મેં વારાણસી નગરીથી બહાર આંબાના બગીચાથી માંડી કુલવાળા બાગ સુધી બનાવ્યાં. પછી મેં ઘણી લેઢાની કડાઈઓ, કડછી તથા તાપસને માટે ઉપયોગી એવી ઘણું તાંબાનાં પાત્રે વગેરે વસ્તુ બનાવરાવી અને મારા પિતાના સઘળા મિત્ર-જ્ઞાતિ-સ્વજન-બંધુઓને બેલાવીને તેમને ભેજન વગેરે દ્વારા સંમાનિત કર્યા. તે જ્ઞાતિ બંધુઓની સમક્ષ મારા પિતાના પુત્રને કુટુંબની રક્ષાને માટે સ્થાપિત કરીને તેની સંમતિ લઈને તે લેઢાની કડાઈ વગેરે બધું લઈ મુંડિત થઈ પ્રજિત થયે અને અંતરરહિત છઠ-છઠ દિફ ચકવાલ તપ કરતે કરતે વિચરું છું. આ માટે મને એ ગ્ય છે કે સૂર્યોદય થતાં જ ઘણું દૃષ્ટ ભ્રષ્ટ=ze=જે કયારેક જોવામાં આવેલાં યથાર્થ ભાવોથી ભ્રષ્ટ-ખલિત છે તે તથા પૂર્વ સંગતિક=સમાન તાપસ પર્યાય વર્તિઓને પૂછીને આશ્રમ સંશ્રિત= આશ્રમમાં રહેવાવાળા અનેક સેંકડો પ્રાણીઓને વચન આદિથી સંતુષ્ટ કરી વકલ
શ્રી નિરયાવલિકા સૂત્ર
૯૮