SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ છે, એમાં રહેનારાઓને સ્વચક્ર અને પર ચકને ભય એકદમ લાગતું નથી, તેમજ ધનધાન્ય આદિની સમૃદ્ધિને લીધે અહીં રહેનારા સર્વ નાગરિકે સર્વદા આનંદ મગ્ન જ રહે છે, (બાલ દિવા) જેથી યાવત એ નગરી પ્રતિ રૂપ છે, બીજી કેઈ નગરી એના જેવી સમૃદ્ધ નથી. એ અનુપમ રૂપવતી છે, “કુરિતાનાનાલા” એ વિશેષણ “મુતિરહિત એ વિશેષણ માટે હેતુભૂત છે. એથી અહીં પુનરુક્તિ દોષ નથી, છે સૂ૦૧ ભરત ચક્રવર્તી કે ઉત્પત્યાદિકા નિરૂપણ तत्थ णं विणीयाए रायहाणोए भरते णाम इत्यादि सूत्र-॥२॥ ટીકાર્ય–ત વિનીતા નામક રાજધાનીમાં (મહેorમે રાયા રાત રવિચંદો રણુemનિશા) ભરત નામે એક ચાતુરન્ત ચક્રવતી રાજા ઉત્પન્ન થયા. પૂર્વપશ્ચિમ અને દક્ષિણ દિગ્વતી ત્રણ સમુદ્રો અને ચતુર્થ હિમવાનું પર્વત જે રાજાની અધિનતામાં હોય છે. તે ચાતુરન્ત છે. એ જે ચાતુરન્ત ચકવતી રાજા હોય છે, તેને ચાતુરન્ત ચક્રવતી રાજા કહેવામાં આવે છે. (મથા દિમયંતમહંતમાઇથબંદુર શા = વાવ પાસે કાળે વિદત્તા) એ ચાતુરન્ત ચક્રવતી ભરત રાજા હિંમવાન પર્વતના, મલય પર્વતના મંદર પર્વતના અને મહેન્દ્ર પર્વતના જેવું વિશિષ્ટ અન્તર્બળ ધરાવતો હતો અથવા મલયાદિ પર્વતની જેમ તે પ્રધાન હતું. એ મલયાદિ પર્વતે અન્ય પર્વતેમાં પ્રધાન રૂપમાં પરિંગણિત થયા છે, આ પ્રમાણે જ એ રાજા પણ અન્ય રાજાઓની વચ્ચે પ્રધાન રૂપથી ઉલિખિત થતું હતું. એ તે રાજ યાવત રાજા-શાસન સ ભાળતા, દરેક રીતે તેનું સંરક્ષણ અને તેની સંભાળ કરતે આનંદ પૂર્વક રહેતો હતો. એથી એ ક્ષેત્રનું નામ ભરતક્ષેત્ર એવું થયું છે. શંકા–આ બરાબર છે કે ભરતક્ષેત્રનું નામ પ્રચલિત થયું તેમાં તમે આ કારણ સ્પષ્ટ કર્યું પણ શાશ્વતી જે ભરતક્ષેત્ર એ નામની પ્રવૃત્તિ સાંભળવામાં આવે છે, તે કેવી રીતે સંગત થઈ શકે ? જે એ વાત હોય નહિ તે પછી “તેર” ઈત્યાદિ રૂપમાં જે નિગમન સૂત્ર છે. તે અસંભવિત થઈ જાય છે? તો એ શંકાના સમાધાન માટે સૂત્રકાર પ્રકારાન્તરથી તત્કાલ ભાવી ભરત નામક ચક્રવતીના વર્ણનને અનુલક્ષીને રાજાનું વર્ણન કરે છે-“વિરો નો પણતારા રૂમ” તે વર્ણન આ પ્રમાણે છે-(તરા મહેકાટ થાસં ૩cજાણ કરવા, મનાઇ સીરિય પરમગુ) તે વિનીતા નગરીમાં અસંખ્ય કાળ પછી–જે કાળ વર્ષો દ્વારા અસંખ્યાત હોય છે, એવા તે વર્ષે અસંખ્યાત હોય છે--તે અસંખ્યાત વર્ષે પછી–જેની વડે આ ક્ષેત્રનું નામ ભરત આ નામે પ્રખ્યાત થયું, એ તે ભરત ચક્રવતી રાજા ઉત્પન્ન થાય છે. અહીં જે કાળમાં વર્ષોની અપેક્ષાએ અસંખ્યાતતા પ્રકટ કરવામાં આવી છે, તે પ્રવચનની માન્યતાનુસાર જ પ્રકટ કરવામાં આવી છે. કેમકે પ્રવચનમાં અસંખ્યાત વર્ષોને લઈને જ કાળમાં અસંખ્યાત કાળને વ્યવહાર થયો છે. સમાની અપેક્ષાએ કાળમાં અસં. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧પ૭
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy