SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ એમનું નાક કુટિલ હશે. (ગવિયમેલળમુદ્દા) એમનું મુખ કરચલી એથી વિકૃત તેમજ કુટિલ હાવાથી જોવામાં ભયંકર લાગશે. (ટિણિમટિઅપમછવી) એમના શરીરનું ચામડું, ફ્લુ, કિટિભ-ખાજ, સિમ વિગેરે વિકારોથી વ્યાપ્ત થશે, એથી તે ઘણુંજ કઠોર હશે અને એથીજ તે શરીરના દરેકે દરેક અવ્યવ ચિત્રલ-કખુ ?-હશે, (શહāસામિમૂયા) કચ્છુ પામા અને ખસર-ક ડુરોગથી વ્યાપ્ત રહેશે એથી (ઘર-તરણ ાલય-વિય-નૂ) ખર-કર્કશ અને તીક્ષ્ણ નખા વડે ખંજવાળેલુ એમનું શરીર વિકૃત થઈ ગયેલું હશે. અને ઠેક ઠેકાણે તેમાં ઘા હશે. ટોસ્ટ સિવિલનુંધિવધળા) એમની ચાલ ઉદ્રાદ્દિકની જેવી થશે. એમના સંધિ ધન વિષમ હશે. (લુ દુવિમત્તતુધ્વજ સંધયળમાળસંટિયા) એમના શરીરની અસ્થિએ ઉત્કૃટુક યથાસ્થાનની સ્થિતિથી રહિત હશે, અને વિભકતપરસ્પરમાં સંશ્લેષથી રહિત થશે. એએ સવે દુ લખલરહિત, કુસહનન કુત્સિત સહનનવાળા–સેવાત્ત સંહનનવાળા અને કુંપ્રમાણહીન પ્રમાણવાળા થશે તથા ફ્સ સ્થિત-કુત્સિત આકાર્વાળા થશે એથી એએ કુરૂપ-કા કુત્સિતરૂપયુક્ત થશે, તેમજ એએ (ડ્ડાળલળવુસેન્નમોળી) ખરામ-ગંદી જગ્યામાં ઉઠરશે – બેસશે. એમની શય્યા કુત્સિત હશે. (પુનો) શુદ્ધિથી એએ રહિત હશે અથવા શાસ્ત્રજ્ઞાનથી ખેએ રહિત હશે. (મનેટ્રમિંગ) એમના શરીરને દરેકે દરેક અવયવ અનેકવિધ વ્યાધિએ રોગોથી ગ્રસિત હશે, (વસંતવિમ) મદેન્મત્ત પુરુષની ગતિની જેમ એમની ગતિ હશે એટલે કે મદ્યાન્મત્તની ગતિ લથડતી હાય છે. એવી જ એમની ગતિ હરી (નિચ્છ11) એમનામાં કોઈ પણ જાતનો ઉત્સાહ નહિ હો (સત્તર્વાલિયા) સત્યઆત્મ મળથી એએ રહિત હશે. (વિય વટ્ટા) એમની ચેષ્ટા નષ્ટ થઈ જશે. અર્થાત્ એઆ કાઈ પણ જાતની ચેષ્ટાવાળા થશે નહી-ચેષ્ટારહિત થશે. (નવ્રુતંત્ર) એમનુ શરીર ફીકુ – કાંતિ રહિત હશે. (મિત્તળ સી વલયાવાડ હિનતંતુઓનુંડિયામં) એમનું શરીર નિરંતર શીતવાળા, ઉષ્ણસ્પશ વાળા, તીક્ષ્ણ, કઠોર વાયુથી બ્યાસ રહેશે, એથી તે મલિનતા યુક્ત હશે અને ધૂલિના નાના-નાના કણા થી તે અવશુંઠિત રહેશે. (વર્ડે જોરમાળમાચારોમા) એમને ક્રોધ, માન, માયા અને લેાભ એ કષાયે પ્રચુર માત્રામાં રહેશે. (વઢુ મોહા) માહ મમતા-એમનામાં બહુ જ વધારે પ્રમાણમાં થશે, (અનુ મનુશ્યમની) શુભકર્માંથી એએ રહિત હશે એથી એએ દુ:ખભાગી થશે તથા (કોલાધમલનસમ્પસમિજ્જા) એએ પ્રાય: ધર્મ, શ્રદ્ધા અને સમ્યક્ત્વથી પરિભ્રષ્ટ હશે. અહી જે પ્રાય: શબ્દવાચી ‘કોલ' શબ્દ પ્રયુક્ત થયેલ છે. તેનાથી આ વાત પ્રકટ કરવામાં આવી છે કે કદાચિત એએ સમ્યગ્દષ્ટિ સમ્પન્ન પણ થશે, તથા (૩શ્નોનેળ પર્યાવમાળમેત્તા) એમના શરીરની ઉચાઈ. ઉત્કૃષ્ટથી ર૪ અંશુલ પ્રમાણ એક હાથ જેટલી હશે (સોહસવીલાલ પરમારો) એમની ઉત્કૃષ્ટ આયુ ૧૬ વર્ષથી માંડીને ૨૦ વર્ષ સુધી હરો (વધુ પુત્તળત્તયાજવળયયદુજા) અનેક પુત્ર અને પૌત્રરૂપ પરિવારમાં પ્રચુર પ્રણય-સ્નેહથી એએ યૌવનાવસ્થા સમ્પન્ન થઇ થશે. એથી અલ્પ આયુમાં પણ એએ પ્રચુર પુત્ર પૌત્રાદિ પરિવાર વાળા થઈ જશે જો અહી કોઈ એવી આશંકા કરે કે તે સમયમાં એમને ગૃહાદિના અભાવથી એએ નિવાસ કયાં કરશે ? તે આ શંકાની નિવૃત્તિ માટે સૂત્રકાર કહે छे- ( गंगासिधूओ महाणईओ वेयडूढं व फव्वयं नोसाए बावन्तरि णियोगबीयं बीयमेत्ता વિદ્ધવાત્તિનો મનુવા સવિસ્કૃતિ) એએ ગ'ગા અને સિંધુ તેમજ વૈતાઢય પર્વતના આધારે રહેલ, ખિલવાસી મનુષ્યેા ૭૨ હશે. એમનાથી ફરી ભવિષ્યત્ મનુષ્યેાના કુટુ એની જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૪૩
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy