SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ तित्थधरस्ल सरीरए तेणेव उवागच्छइ उवागच्छिता विमणे निरानन्दे अंसुपुण्णणयणे तित्थयरसरीरयं त्तिक्खुत्तो आयाहिण पयाहिण करेइ, करित्ता णच्चासण्णे णाइदूरे सुस्सू. તમાળે કાંa ggવાર આ પ્રમાણે કહીને એ શકે પ્રભુને વંદના કરી નમસ્કાર કર્યા નમસ્કાર કરીને પોતાના ૮૪ હજાર સામાનિક દેવોની સાથે ૩૩ ત્રાયસિરાક દેવેની સાથે યાવત્ સપરિવાર આઠ પિતાની પટ્ટરાણી સાથે દરેક દિશાના ૮૪ હજાર ૮૪ હજાર આત્મ રક્ષક દેવેની સાથે અને આ પ્રમાણે બીજા પણ સૌધર્મ ક૯૫વાસી દેવ- દેવિની સાથે તે શક પિતાની ઉત્કૃષ્ટ પ્રશસ્ત વિહાગતિમાં પણ શ્રેષ્ઠ દિવ્ય એવી દેવગતિથી ચાલતે ચાલતે તિર્યગૂ અસંખ્યાત દ્વીપ સમુદ્રોની બરાબર મધ્યભાગમાં થઈને જ્યાં અષ્ટાપદ પર્વત હતે જ્યાં ભગવાન તીર્થકરનું શરીર હતું ત્યાં ગયા. ત્યાં જઈ ને તે શાકાકુલિત ચિત્તવાળા થઈ ગયા. તેમના ચિત્તમાંથી આનંદ લુપ્ત થઈ ગયું. તેમની આંખો આંસુથી ભી જાઈ ગઈ તેણે નિષ્ણાણ એવા તે તીર્થકરને શરીરની ત્રણ પ્રદક્ષિણા કરી અને ત્યાર બાદ તે ઉચિત સ્થાન પર બેસી ગયો, માંસભક્ષક પ્રાણિયથી તે શરીરની રક્ષા કરતા તે ઈદ્ર વારંવાર તે શરીરને પ્રણામ કરવા લાગ્યો પંચાંગ નમન પૂર્વક નમ્રી ભૂત થવા લાગ્યા અને સવિનય બનેહાથ જોડીને તે શરીરની નજીક બેસી ગયો. તે ગતિ સૂત્રમાં જે યાત્પદ આવેલ છે. તેથી તુરિયા ચારાઈ, ચંવાદ, ગવાર, ૩કા, સિપાઈ, રિવ્યાણ, દેવા વીર માને ૨) આ પાઠનો સંગ્રહ થયે છે. મનજન્ય સૂકય ને લીધે તેની તે ગતિ વરાયુક્ત હતી. કાય વ્યાપારની ચપળતાથી તે ચપળ હતી. શ્રમજનિત ગ્લાનિના અભાવથી તે તીવ્ર હતી. એનાથી ઉચ્ચતમ–ઉત્કૃષ્ટગતિ બીજી હોય જ નહિ. એથી તે જવના હતી. વાયુની ગતિની જેમ તે ઉત્કૃષ્ટ હતી, એથી તે ઉપૂત હતી. નિરવચ્છિન્ન-શીઘત્વ ગુણના વેગથી તે શીધ્ર રૂષ હતી. તેમજ દેવજચિત હેવાથી તે દિવ્ય હતી. તિર્યગૂ અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરીને તે શક આવ્યું હતું આનું તાત્પર્ય આ પ્રમાણે છે કે તિર્યગૂ લકવતી અસંખ્યાત દ્વીપ સમુદ્ર શાસ્ત્રમાં કહેવામાં આવેલ છે.-તિયગૂ લેકનું તાત્પર્ય મધ્યલોક થાય છે. એ મધ્યલોકમાં જંબદ્વીપ વગેરે દ્વીપ અને લવણ સમુદ્ર વગેરે સમુદ્રો અસંખ્યાત ૨ છે. એવી જિનેન્દ્રની વાણી છે. ત્રાય િશક દેવે ૩૩ જ થાય છે, અને એ ગુરુસ્થાનીય હોય છે. સોમ, યમ, વરુણ અને કુબેર આ રીતે એ ચાર કપાલે કહેવામાં આવેલ છે. આઠ અગ્ર મહિષીઓના નામ આ પ્રમાણે છે ૧ પદ્મા, ૨ શિવા, ૩ શચી, ૪ અંજ, ૫ અમલા, ૬ અપ્સરા, ૭ નવામિકા અને ૮ રહિણી એ એક–એક પટ્ટદેવીઓને પરિવાર ૧૬-૧૬ હજાર પ્રમાણે છે. બાહ્ય પરિષદા, મધ્ય પરિષદા અને આભ્યન્તર પરિષદાના ભેદથી આની રૂ પરિષદાઓ થાય છે. અનીક-સેના સાત પ્રકારની કહેવામાં આવેલ છે, હય, ગજ, ર. મભટ, વૃષભ, ગવવું અને નાર્ય ચાર દિશાઓમાંથી દરેક દિશામાં ૮૪-૮૪ હજાર આત્મરક્ષક દે રહે છે. એથી અહીં ચારે ચાર દિશાઓના ચાર ચોરાસી હજાર આત્મરક્ષક દેવે કહેવામાં આવેલ છે. ૧૪ દા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૨૫.
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy