SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ઉર્ધ્વજ્ઞાનય? પન્તનું તમામ અનગારવન ઔષપાતિસૂત્રથી સમજી લેવુ. શુદ્ધ પૃથિવી રૂપ આાસનને છેડવાયો અને ઔપગ્રાહિક નિષદ્યાના અભાવથી જે ઉત્કૃટુક આસનવાળા સાધુજના છે તે સર્વે ઉધ્વજાનુ' સાધુજના છે. જે ગરોળ' નીચું માં કરીને તપસ્યામાં લીન રહે છે તે અધઃ શિરા સાધુજને છે. એમની દૃષ્ટિ ઉપરની તરફ જતી નથી. જે સાધુજના કોષ્ટકમાં મૂકેલ ધાન્ય જેમ વિકીર્ણ થતું નથી તે જ પ્રકારે ‘જ્ઞાનોોવળયા' ધ્યાન રૂપી કાષ્ઠકમાં વિરાજમાન રહે છે, તેમની દ્રષ્ટિ વિષયેાની તરફ પ્રચારિત થતી નથી– તેવા અનગારને ધ્યાન કેાષ્ટકે પગત કહેવામાં આવેલ છે. સનમેળ તથ अपाण भाषेमाणा વિસ્તૃતિ આ પ્રમાણે એ સર્વ અનગારા ૧૭ પ્રકારના સયમથી અને ૧૨ પ્રકારના તપથી પેાતાના આત્માને ભાવિત કરતા હતા. અહી' જે સંયમ અને તપનું ગ્રહણ થયેલ છે તે પ્રધાનતાથી તેમનામાં મેાક્ષાંગત્વની સૂચના માટે થયેલ છે. કેમકે સંયમ દ્વારા નવીન કર્માંતુ આગમન રાકવામાં આવેછે અને તપ દ્વારા સચિત થયેલા કમેર્માની નિર્જરા કરવામાં આવે છે. એથી એમનામાં માક્ષકારણતા પ્રધાન છે. આ વાત તા નિશ્ચિત છે કે નવીન કર્માનું માગમન તે। થાય નહીં અને જૂના સંચિત કર્માંની નિરા થતી રહે તે। આ પ્રમાણે સકળક ક્ષયરૂપ મેક્ષ જીવને પ્રાÅ થઈ જ જાય છે. બદલો નં ઉત્તમલ્સ દુવિધા અંત ભૂમી દોથા તે આદિનાથ પ્રભુને અન્તકર-મેાક્ષગામી જીવાના કાળ-એ પ્રકાર ના થયા. કાળ સર્વાધાર હાય છે. એથી આધારની-સામ્યતાને લઈ ને કાળને અહીં’ભૂમિ રૂપમાં કહે. વામાં આવેલ છે. ‘તં નટ્ટા તે દ્વિ પ્રકારતા આ પ્રમાણેછે. “નુગત ભૂમીય' એક યુગાન્તકર ભૂમિ અને ખીજી યિાયંત મૂમી = પર્યાયાન્તકર ભૂમિ પાંચ વર્ષ પ્રમાણ કાળનુ નામ યુગ છે. અથવા કૃતયુગાદિરૂપ કાળનું નામ યુગ છે. આ યુગ રૂપ કાળક્રમિક હાય છે. આ પ્રમાણે ગુરુશિષ્ય પ્રશિષ્ય પરંપરા પણ કમિક હોય છે. એથી જ યુગ શબ્દથી ગુરુ શિષ્ય પ્રશિષ્ય પરંપરા પણ વિવક્ષિત થઈ જાય છે. આ ગુરુ શિષ્ય પ્રશિષ્ય પરંપરાથી સમુપલક્ષિત જે અંતકર ભૂમિ છે. મેાક્ષ ગામી જીવેાના કાળ છે, તે યુગાન્તકર ભૂમિ છે. તીથ કરના જે કેવલિત્વ પયાય કાળ છે તે પર્યાય છે. એ અપેક્ષાએ જે મેાક્ષગામી જીવેાના કાળ છે તે પર્યંયાન્તકર ભૂમિ છે. આનુ તાપ આ પ્રમાણે છે કે જ્યારે ભગવાનને કેવળ જ્ઞાન થઈ ચૂકયુ. અને તે સ્થિતિમાં તેમની જેટલા કેવલી અવસ્થા રૂપ પર્યાયવ્યતીત થઈ ચૂકયા તે સમયમાં જેટલા મેાક્ષમાં જનારા અનગારા પ્રવૃત્ત થયા, તે કાલ પર્યાયાન્તકર ભૂમિ છે. “તુમંતભૂમી નાવ અાઘુનાનું પુલિઝુના'' એમનામાં જે યુગાન્તકર ભૂમિ છે તે અસંખ્યાત પુરુષ પરંપરા પ્રશ્મિત હાય છે તથા વિયાયંત ભૂમી તોમુકુરિ ચાર ગતમાસી” પર્યાયાન્તકર ભૂમિ એવી છે કે ભગવાન ઋષભને કેવળી થવાની પર્યાયના અન્તમુહૂર્ત પ્રમાણ સમય વ્યતીત થઈ જવા બાદ જે જીવે પેાતાના ભવના અન્ત કરી દીધા છે, તે જીવ મેક્ષમાં પહાંચી જાય છે. એના પહેલાં કેઇ જીવ મેક્ષ પ્રાપ્ત કરતા નથી. એવા તે સમય પર્યાયાન્તકર ભુમિ રૂપ કહેવામાં આવેલ છે. ઋષભનાથના કૅવલિ પર્યાય જયારે એક અન્તર્મુહૂત પ્રમાણ કાળ વ્યતીત થઈ ચૂકયા હતા, તે સમયે તેમની માતા મરુ દેવા મુકિત પ્રાપ્ત કરી ચૂકી હતી. ૫૪૩૫ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૨૧
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy