________________
पण्णत्ती, त जहा अस्सेसा, महा, पुब्बाफग्गुणी, उत्तराफग्गुणी, हत्थो चित्ता साई) અશ્લેષા વિગેરે સાત નક્ષત્રો દક્ષિણકારવાળા પ્રતિપાદિત કર્યા છે. તેના નામ આ પ્રમાણે છે. અશ્લેષા, મઘા, પૂર્વાફાગુની, હસ્ત, ચિત્રા અને સ્વાતી, અર્થાત્ અલેષાથી લઈને સ્વાતી સુધીના સાત નક્ષત્રે દક્ષિણદિગ્વિભાગમાં કાર્યસાધક હોય છે, તથા (વિસાહાदोया सत्त णक्खचा पच्छिमदारिया पण्णत्ता, तं जहा-विसाहा, अणुराहा, जेट्ठो मूलो पुवाસાઢા, ઉત્તાનાઢા, શમી) વિશાખા વિગેરે સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારવાળા કહ્યા છે. તેના નામ આ પ્રમાણે છે. વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા, મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, અને અભિજીત અર્થાત્ વિશાખા વિગેરે અભિજીત પર્યન્તના સાત નક્ષત્ર પશ્ચિમ દિગ્વિભાગમાં યાત્રા વિગેરે કાર્યોમાં કાર્ય સાધક હોય છે. તથા (વાણિીયા સર અર્વ વત્તારિયા पण्णत्ता, तं जहा-सवणो, धणिटा, सयभिसया, पुव्वापोटुवया उत्तरापोटुवया रेवई अस्सिणी) શ્રવણ વિગેરે સાત નક્ષત્ર ઉત્તરદ્વારવાળા પ્રાપ્ત કર્યા છે, જે આ પ્રમાણે છે–શ્રવણ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વ પ્રૌષ્ઠપદી, ઉત્તરપ્રીષ્ઠયદા, રેવતી અને અશ્વિની અર્થાત્ શ્રવણથી લઈને અશ્વિની સુધીના સાત નક્ષત્રો ઉત્તરદિગ્વિભાગમાં યાત્રાદિ શુભ કર્યોમાં કાર્યસાધક પ્રતિપાદિત કર્યા છે, આ રીતે પાંચે મતાવલંબિના મતાન્તરને અલગ અલગ બતાવીને આ કથનને ઉપસંહાર કરતાં કહે છે–(gg gવમાહંદુ) આ પાંચ તીર્થોત્તરી પૂર્વોક્ત રીતે પિતાપિતાના મતનું કથન કરે છે
હવે ભગવાન સ્વમતનું કથન કરે છે. (વાં પુળ વગામો) કેવલજ્ઞાન યુક્ત નેત્રથી તથા સકલ શાસ્ત્રના મર્મને જાણીને હું આ વિષયમાં આ પ્રમાણે કહુ છું. (ત શર્મા आदिया सत्त णक्खत्ता पुव्वदारिया पण्णत्ता, तं जहा-अभीई सवणो धनिट्ठा, सयभिसया Tદવાળવવા વોકૂવા રેવ) અભિજીત વિગેરે સાત નક્ષત્ર પૂર્વ દ્વારવાળા હોવાનું પ્રજ્ઞપ્ત કરેલ છે, જે આ પ્રમાણે છે, અભિજીત્ શ્રવણ ધનિષ્ઠા, શતભિષા પૂર્વાપૌષ્ઠયદા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૬૧
Go To INDEX