________________
ઉત્તર પ્રૌષ્ઠપદા અને રેવતી, શ્રી ભગવાન કહે છે કે પાંચે મતાન્તરવાદિયામાં કોઈને પણ મત એગ્ય રીતે કહેલ નથી. સોપપત્તિક અથત સપ્રમાણ મારે મત સાંભળે –અભિજીત નક્ષત્ર યુગનું આદિ નક્ષત્ર હવાનું પ્રતિપાદિત કરેલ છે. તેનાથી જ સઘળી પ્રવૃત્તિ પ્રવર્તમાન થાય છે, અર્થાત્ એ નક્ષત્રથી જ બધી જ પ્રવૃત્તિને પ્રારંભ થાય છે, તેથી જ અભિજીત નક્ષત્રથી લઈને રેવતી પર્યન્તના સાત નક્ષત્ર પૂર્વ દ્વારવાળા અથ પૂર્વદિગ્વિભાગમાં કાર્યસાધક હોય છે, તથા (રિલળી મારા પર કરવામાં રાળિરિયા wwwત્તા, તું બહુI - અશ્વિની મળી #ત્તિયા હિળી સંકાળા મા પુછાવહૂ ) અશ્વિની વિગેરે સાત નક્ષત્ર દક્ષિણ દ્વારવાળા પ્રતિપાદિત કર્યા છે, જેમ કે અશ્વિની ભરણી, કૃત્તિકા રહિણી મૃગશિરા આદ્ર પુનર્વસુ અર્થાત્ અશ્વિનીથી લઈને પુનર્વસુ પર્યાના સાત નક્ષત્રે દક્ષિણ દ્વારવાળા અર્થાત્ દક્ષિણદિશામાં કાર્ય સાધક હોય છે. તેમ પ્રતિપાદન કરેલ છે, તથા (पुस्सादीया सत्त णक्खत्ता पच्छिमदारिया पण्णत्ता तं जहा-पुस्सो अस्सेसा महा पुव्बफागुणी કત્તાથNTળી રહ્યો નિત્તા) પુષ્ય વિગેરે સાત નક્ષત્ર પશ્ચિમ દ્વારવાળા પ્રજ્ઞસ કર્યા છે, જે આ પ્રમાણે છે–પુષ્ય, અશ્લેષા, મઘા, પૂર્વાફાગુની, ઉત્તરાફાલ્ગની, હસ્ત અને ચિત્રા અથત પુષ્યથી લઈને ચિત્રા પર્યાના સાત નક્ષત્રે પશ્ચિમ દ્વારવાળા અર્થાત્ પશ્ચિમદિશામાં કાર્યસાધક પ્રતિપાદિત કર્યા છે. એ જ પ્રમાણે (ા આવિયા રત્ત ગર્વત્તા સત્તરવારિયા govir કહા-સારું વિસા, બનુરા, ને, મૂછો પુછવાસાઢા ઉત્તરાષાઢા) સ્વાતી વિગેરે સાત સક્ષત્ર ઉત્તર દ્વારવાળા પ્રજ્ઞપ્ત કર્યા છે, જે આ પ્રમાણે છે –સ્વાતી વિશાખા અનુરાધા જયેષ્ઠા મૂલ પૂર્વાષાઢા અને ઉત્તરાષાઢા અર્થાત્ સ્વાતી વિગેરે ઉત્તરાષાઢા પર્યનતના સાત નક્ષત્રે ઉત્તરદ્વારવાળા અથતુ ઉત્તરદિશામાં કાર્યસાધક પ્રતિપાદિત કર્યા છે.
આ રીતે પાંચ મતાંતર વાદિયેના મતના કથન પૂર્વક અઠ્યાવીસ નક્ષત્રના દિવ્યદ્વારનું સ્વસિદ્ધાંત પ્રમાણે પ્રતિપાદન કર્યું છે, જે સૂ૦ ૫૯ |
દસમા પ્રાભૂતનું એકવીસમું પ્રાભૃતપ્રાભૃત સમાપ્ત . ૧૦–૨૧ છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
Go To INDEX